SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ० २ गा ४४ वर्शनपरीपहेऽष्टाविंशतिलन्धिवर्णनम् ५३३ तथा उत्पादन्ययध्रौव्ययुक्त सदित्यादिरूपमर्थप्रधान पदमर्थपदं, तदेक वीजभूतमर्थपदमनुसृत्य शेषमपि तथैव प्रभूततरमर्थपद जानाति यत्मभावात् सा ॥ २२॥ तेजोलेश्यालब्धिः - यत्मभावादनेकयोजनप्रमाणक्षेत्राश्रितमस्तुदहनदक्षती. व्रतेजोनिसर्जनशक्तिरुत्पद्यते सा । इह य खलु शमी-क्षमाशीलो मुनिनिरन्तरम पानक पप्ठतपः करोति, पारणकदिने च सनखकुल्माषमुष्टया जलचुलुके नैव एफेन आत्मान यापयति, पुनरातापना करोति तस्य पण्मासान्ते तेजोलेश्यालब्धिरुत्पद्यते ॥२३॥ आहारकलब्धिः -आहारकशरीरकरणशक्तिः।आहारकशरीर चस्फटिकवदुज्ज्वल हस्तप्रमाणमेस्मिन् भवे द्विः, ससारे चतुरि कृत्वा मोक्षमवश्य एव धौव्य युक्त सत् है, इत्यादिरूप एक भी अर्थ प्रधानपद के अनुसरण से शेप प्रभृततर अर्थपद भी इसी तरह ज्ञात हो जावें वह वीजवुद्धिलब्धि है। २२ जिसके प्रभाव से अनेकयोजनप्रमाण क्षेत्र में रही हुई वस्तु को जलाने वाले तेज को निकाल ने की शक्ति उत्पन्न हो जाती है इसका नाम तेजोलेश्यालब्धि है, जो शमी-क्षमाशीलमुनि निरन्तर चौविहार पष्ठ तप करता है, और पारणा के दिन सनखकल्मापमुष्टि अर्थात्-सीझे हुए एक मुट्ठी भर उडद खाकर उसी समय एक चुल्लू भर पानी पीता है, और आतापना लेता है, इस प्रकार छह महिने तक लगातार करता रहता है तो उसके तेजोलेश्यालब्धि उत्पन्न हो जाती है । २३ आहारक-शरीर के उत्पन्न होने की लब्धि का नाम आहारकलब्धि है। आहारक शरीर स्फटिकमणि के जैसा उज्ज्वल तथा एक हाथ का होता है। एक भव मे इसकी प्राप्ति जीव को दो बार, तथा ससार अवस्था मे चार बार तक होती है, पश्चात् वह जीव मुक्ति વ્યય, અને ધ્રૌવ્ય યુક્ત સત્ છે રૂ૫ એક પ! અર્થ પ્રધાનપદના અનુસરણથી રોષ પ્રભુતતરઅર્થ પદ પણ તેવી રીતે જ્ઞાત થઈ જાય તે બીજબુદ્ધિ લબ્ધિ છે (૨૨) જેના પ્રભાવથી અનેક જન પ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને જાણનાર તેજને કાઢવાની શકિત ઉત્પન્ન થાય છે તેનું નામ તેજલેશ્યાલબ્ધિ છે જે શમી-ક્ષમાશીલ મુનિ નિર તર વિહાર છઠ્ઠ તપ કરે છે અને પારણાના દિવસે બાફેલા એક મુઠીભર અડદ ખાઈને એજ વખતે એક ચાપવુ પાણી પીયે છે અને આતાપના લે છે આ પ્રકાર લગાતાર છ મહિના સુધી કરતા રહે છે તે તેને તેજલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે (૨૩) આહારક શરીરના ઉત્પન્ન થવાની લબ્ધિનુ નામ આહારકલબ્ધિ છે, આહા રક શરીર સ્ફટિકમણીના જેવુ ઉજ્વળ અને એક હાથનું હેય છે એક ભવમા તેની માપ્તિ જીવને બે વાર તથા સ સાર અવસ્થામાં ચાર વાર થાય છે પછીથી એ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy