SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराभ्ययनले सम्यगाराधयामि इत्येव विचिन्त्य प्रशस्तध्यानेन शुभाध्यासायेन आधि मनापर्यय च सप्राप्य क्षपकश्रेणिमारुह्य केवळी जातः। एवमन्यैरपि मुनिमिरज्ञानपरीपहः सोडव्यः। अधाऽज्ञानाऽसद्भाव(ज्ञानसद्भाव)पक्षे दृष्टान्तः प्रदश्यते उग्रविहारी चतुर्ज्ञानचतुर्दशपूर्वधारी जिनवचनानुगामी गौतमस्वामी शिष्यपरिवारेण सह ग्रामानुग्राम सिहरन् भास्करसदनानान्धकार विधसयन् स्याद्वादसिद्धान्त स्थापयन् क्षान्त्यादिधर्म प्रद्योतयन् चानाकादिपाखण्डमत खण्डयन् विचरति स्म । एव विहरन् गौतमस्वामी चम्पानगर्या पूर्णभद्रोद्याने समवस्तः । निरतिचार सम्यक् आराधना करते २ प्रत्यक्ष ज्ञानकी प्राप्ति मुझे हो जायगी । इस प्रकार विचार करके उसने प्रशस्तध्यान के हेतुभूत शुभ अध्यवसाय से अवधि एव मनापर्यय ज्ञान को प्राप्त कर लिया, तथा क्षपकश्रेणी पर अरोहण कर केवलिपद को भी प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अज्ञानपरीपद सहन करना चाहिये। अज्ञान के असदुभाव (ज्ञान के सद्भाव) पक्षमें दृष्टान्त इस प्रकार है उग्र विहार करने वाले, मति, श्रुत, अवधि एव मन पर्ययज्ञान के धारी, चौदह पूर्व के पाठी, एव जिनवचन के अनुसार चलने वाले गौतमस्वामी शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए, सूर्य के समान भव्यों के अज्ञानरूप अन्धकार को ध्वस्त करते हुए, स्याबादसिद्धान्त की विजयपताका फरकाते हुए, क्षान्ति आदि धर्मका उद्योत करते हुए एव भौतिकवादी चार्वाक आदि मत का निराकरण करते हुए विहार करते २ चपानगरी के पूर्णभद्र उद्यान मे पधारे। સમ્યક્ આરાધના કરતા કરતા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશેઆ પ્રકારને વિ ચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મન પર્ય યજ્ઞાનને પ્રાપ્ત કર્યું, તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધુ આ પ્રકારે અન્ય મુનિઓએ પણ અજ્ઞાનપરીષહ જીતવો જોઈએ— જ્ઞાનના સદુભાવ પક્ષમાં દેખાત આ પ્રકારનું છે – ઉગ્ર વિહાર કરવાવાળા, મતિ, શ્રત, અવધિ અને મન પર્યયજ્ઞાનના ધારી, ચૌદ પૂર્વના પાઠી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફક ભવ્યાના અજ્ઞાનરૂપ અધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાતિ આદિ ધમને ઉઘાત કરતા કરતા અને ભૌતિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરા કરણ કરતા કરતા, વિચરણ કરતા કરતા, ચ પાનગરીના પૂર્ણભદ્ર પધાર્યા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy