SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવે उत्तराध्ययन सूत्रे क्रमेण यौवने पयसि माप्ते स कालदेशिकमार कदाचित् प्रभासनामकाचायस्य समीपे धर्म श्रुत्वा जावीराग्यः मनज्या गृहीतवान् । स चैकदा एकाकिविहारमतिमा प्रतिपन्नो ग्रामानुग्राम विहरन् मृगशैलाय नगर गतः । तदा तस्य महामुनेरशेरोग समुत्पन्न । स तेन व्याधिना पीड्यमानोऽपि धीरमानसो मनमाऽपि चिकित्सां नेच्छति । चिकित्सायाः करण कारण तु तेन दूरव एव निराकृतम् ।' व्याधिः कदा निर्निष्यते ' इत्यपि न चिन्तितम्, किंतु 'स्वकृतकर्मण. फलमेत' दिवि मानयनसी रागननितवेदना सहते स्म । एकस्मिन् दिने जब कुमार यौवन अवस्था मे आया तो उसने प्रभास नामक आचार्य के पास धार्मिक उपदेश सुनकर विषयों से विरक्त हो दीक्षा धारण करली । श्रुतज्ञानका खूब अभ्यास किया। जब वे मुनि आगमिक ज्ञान से विशिष्ट ज्ञानी बन चुके तो उन्हों ने एकाकिविहार की प्रतिमा को अगीकार कर ग्रामानुग्राम विहार करना प्रारंभ किया । विहार करते २ ये एक दिन मुद्गशैल नामक नगरी मे आये । वहा इन्हें पवासीर की बीमारी उत्पन्न हो गई इससे इन्हें अधिकाधिक कष्ट हुआ तौ भी उस व्याधि की चिकित्सा के लिये इनका मन भी नहीं हुआ । 'इस व्याधि की निवृत्ति कब होगी' इतना तक भी सकल्प उनके दिल में नही उठा, पर यह विचार अवश्य हुआ कि यह स्वकृत- अपने किये हुवे कर्म का फल है । इस प्रकार के दृढ अध्यवसाय से उन्हों ने रोगजनित वेदना को बडी ही शूरवीरता से सहन किया । एक दिन की કુમાર જ્યારે ચૌવન અવસ્થામા આજ્યે ત્યારે પ્રભાસ નામના આચા ની પાસેથી ધાર્મિક ઉપદેશ સાભળીને વિષચેાથી વિરકત થઈ ને દીક્ષા ધારણ કરી શ્રુતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યાં જ્યારે તે મુનિ આગમિકજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાની ખની ચુકયા ત્યારે તેમણે એકાકી વિહારની પ્રતિમાને આ ગીકાર કરી એક ગામથી બીજે ગામ વિહાર કરવાના પ્રારભ કર્યો વિહાર કરતા કરતા એક દિવસ મુદ્ગરૌલનગરમાં આવ્યા ત્યા તેમને હરસની બીમારી ઉત્પન્ન થઈ તેનાથી તેમને અત્યત નષ્ટ થયુ. પરંતુ આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ તેમને થઈ નહીં આ વ્યાધિ કયારે મટશે, એવે સકલ્પ પણ તેના દિલમા ઉયેા નહી પરંતુ એ વિચાર તેમના મનમાં થયા કે, પેાતાના કરેલા કતુ આ ફળ છે આ પ્રમાણે દૃઢ અધ્યવસાયથી તે રાગથી ઉત્પન્ન થયેલી વેદનાને ખૂબ શૂરવીરતાથી સહન કરતા હતા અવશ્ય
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy