SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराज्यवनर मुनिको देख कर कोई उनको चाण्डाल कहे, कोई ब्राह्मण कहे, कोई शुद्र कहे, कोई तपस्वी कहे, कोई विशिष्ट ज्ञानी तो कोई योगीश्वर कहे, इस प्रकार कहने वाले व्यक्तियों के मुख से निकलते हुए लघुता व श्रेष्ठतासूचक वचनों को सुनकर मुनि न तो रुष्ट होता है न तुष्ट होता है किन्तु समभाव से चला जाता है। भावार्थ-अशिष्ट भाषा का प्रयोग साधु जैसे सन्त पुरुषों के प्रति घे ही व्यक्ति करते हैं जो मिथ्यात्व के कीचड़ से लिप्त होते हैं। अतः उनके द्वारा अपमानित रोने पर भी साधु को उनके प्रति रुष्ट न होकर प्रत्युत दयावान ही होते रहना चाहिये। यह उस समय विचार करना चाहिये कि देखो ये कितने अज्ञानी हैं जो खोरी खरी वस्तु के यथार्थ बोध से विकल हो रहे हैं । ये जो कुछ कहते हैं उनमें इनका अपराध नहीं है, यह तो मिथ्यादर्शन का ही प्रभाव है, अतः इनकी आत्मा सम्यगज्ञान से वासित बनें और ये उत्तम मार्ग पर आरूढ हो जायें, ऐसी भावना साधुको रखनी चाहिये। तथा इस समय यदि मैं इनके साथअसभ्य व्यवहार इन्हीं जैसा करने लगू तो इनमें और मुझ मे क्या अन्तर हो सकता है। ज्ञानी और अज्ञानी की चेष्टा में आसमान पाताल जैसा अन्तर जो बतलाया गया है वह यहा लुप्त हो મુનિને જોઈ કેઈ એને ચડાલ કહે, કેઈ બ્રાહ્મણ કહે, કોઈ શક કહે, કઈ તપસ્વી કહે, કેઈ વિશિષ્ટ જ્ઞાની તે કઈ યોગીશ્વર કહે, આ રીતે કહેવા વાળી વ્યક્તિઓના મુખથી નિકળતા લઘુતા અને શ્રેષ્ઠતા સૂચક વચનેને સાભળી મુનિ ન તો ક્રોધિત બને છે કે ન તે તુષ્ટમાન થાય છે પરંતુ સમભાવથી વિચરે છે ભાવાર્થઅશિષ્ટ ભાષાને પ્રયોગ સાધુ જેવા સંત પુરૂષ તરફ એજ વ્યકિત કરે છે કે જે મિથ્યાત્વના કિચડમાં લપટાયેલા હોય છે, આથી એમના દ્વારા અપમાનીત થવા છતા પણ સાધુએ તેના તરફ ન રૂઠતા પ્રત્યુત્તરમાં દયાવાન જ રહેવું જોઈએ એ સમયે એ વિચાર કરવું જોઈએ કે, જુએ.' આ કેટલા અજ્ઞાની છે જે ખોટી ખરી વસ્તુના યથાર્થ બોધથી વિકળ બને રહેલ છે એ જે કાઈ કહે છે એમાં એને અપરાધ નથી, મિથ્યાદર્શનને જ આ પ્રભાવ છે. આથી એનો આત્મા સમ્યગ્રજ્ઞાનથી વિકસિત બની ઉત્તમ માર્ગ ઉપર આરૂઢ થઈ જાય એવી ભાવના સાધુએ રાખવી જોઈએ આ સમય ને હું એના જેજ અસભ્ય વ્યવહાર કરવા લાગે તો એનામાં અને મારામાં શું અતર રહ્યું? જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટામા આકાશ પાતાળ જેટલુ અંતર બતાવવામાં આવ્યું છે તે આથી લુપ્ત થઈ જાય છે આના આC ” મારે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy