SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ४०७ प्रियदर्शिनी टीका म० २ गा० १८ चर्यापरीपहजय जय भाषः- ययाकल्प ग्रामनगरादापनियतपास कुर्वता मुनिनाऽऽलस्यपरिस जैनेन तर तानासक्त्या च ग्रामानुग्रामविहरणात्मकचर्याकरणादेव चर्यापरीपहः सोढो भाति । यस्तु परिक्षीणजद्धारलस्तेन स्थिरपासे कृते भिक्षाचर्याया कथचित् स्वय प्रत्याऽपि स परीपहः सोढो भवतीति । ननु-चर्यापरीपहो न भवत्यागन्तुकः, कय तर्हि स्वयमुदीरितायाश्चर्यायाः परीपहत्वमिति चेत् , उच्यते-पल्पस्यापि कस्यचित् कष्टकारित्वेन सद्यमानत्वात् यथाकल्प ग्राम नगर आदि में अनियतवास करने वाला अप्रतिपन्ध विहारी मुनि नाना प्रकार के अभिग्रहों से युक्त होकर अकेला अर्थात्-सम्प्रदाय में रहते हुए भी रागदेप रहित विचरे ॥१॥ प्रमाद का परिहार करते हुए ग्रामनगरादि में आसक्ति रहित होकर ग्रामानुग्राम विचरणरूप चर्या के करने से ही यह चर्यापरीपह जीता जाता है । जिसका जघावल क्षीण हो चुका है उस साधु को भी स्थिरवास करने पर भिक्षाचर्या मे कथचित् स्वय प्रवृत्ति से यह परीपह सहन किया जाता है। आये हुए कष्ट का नाम परीपद है । चर्या तो आनेवाली नहीं है यह तो स्वय उदीरित की जाती है अतः चर्या को परीपहरूप कैसे माना जा सकता है ? इसका समाधान इस प्रकार हैयद्यपि चर्या साधु का कल्प है तो भी किसी२ कल्प को काटकारी होने से वह सहन करना ही पड़ता है। चर्या भी इसी प्रकार है। अतः भगवानने इसको परीपहरूप फरमाया है। अपने करप का प्रमाद से યથાક૫ ગ્રામ નગર આદિમાં અનિયતવાસ કરવાવાળા અપ્રતિબધ– વિહારી સુનિ વિવિધ પ્રકારના અભિગ્રહથી યુકત બની એડલા, અર્થાત- પ્રદાયમાં રહેવા છતા પણ રાગદ્વેષ રહિત વિચરે પ્રમાદનો ત્યાગ કરીને ગ્રામ નગર આદિમ આસક્તિ રહિત બનીને ગ્રામોનુગ્રામ વિચરવારૂપ ચર્યા કરવાથી જ આ ચર્યા પરીવહ છતાય છે જેનું જ ઘાબળ ક્ષીણ બની ગયેલ છે એવા સાધુએ પણ સ્થિરવાસ કરવાથી ભિલાચર્યામાં કહેવામાં આવેલ સ્વય પ્રવૃત્તિથી આ પરીષહ સહન કરવામાં આવે છે આવેલા દુખને સહન કરવા તેનું નામ પરીષહ છે ચય આવતી નથી પરંતુ સ્વથ ઉભી કરવામાં આવે છે આથી ચર્યાને પરીષહરૂપ કેમ માનવામા આવે છે તેનું સમાધાન આ પ્રકારથી છેકદાચ ચર્યા સાધુને કર્યું છે તે પણ કઈ કઈ કc૫ કણકારી હેવાથી તે સહન કરવા પડે છે ચર્યાને પણ આજ પ્રકાર છે માટે ભગવાને તેને પરી હરૂપ ફરમાવેલ છે પિતાના ક૫નું પ્રમાદથી આચરણ ન કરવું તે પરીષહ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy