SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अईहत्तदृष्टान्त ___ एकदा. स,देवो मनुष्यवेपेण तृणभारं गृहीला कस्मिंश्चित् प्रज्वलति ग्रामे प्रविशति, तदा सयमारति कुर्वन्नईदत्तमुनिः माह-अलति ग्रामे तृणभार नयन् कथ प्रविशसि' किं. मूढोऽसि ? देवेनोक्तम्-त्व तु, महामूढोऽसि, यतः सकलकल्याण कारण सयम विहाय क्रोधमानमायालोमवहिप्रज्वलिते सफलानर्थंकरे गृहवासे पुन: पुनयिमाणोऽपि प्रवेष्टुमिच्छसि । स एतद्वचन श्रुत्वाऽप्यरति सर्वथा न मुञ्चति । एक दिन की बात है कि वह देव मनुष्य का वेप धारण कर, घास का, गहा लेकर एक गांव में कि जिसमे आग लगी हुई थी जाने लगा। उस समय अरतिभाव को धारण करने वाले उस अहंदत्त मुनि ने उस से कहा कि तुम कितने मूर्ख हो जो आग से जल रहे इस ग्राम में घास का भारा लेकर जा रहे हो। इस स्थिति में तो कोई मूर्ख भी इस गांव में घास का भारा लेकर जाने को तैयार नहीं हो सकता है, अत तुम्हारे जैसे समझदार व्यक्ति को ऐसा काम करना इस समय सर्वथा अनुचित, है । अर्हद्दत्त मुनि की इस बात को सुनकर देव ने कहा कि -परोपदेश मे पाउित्य प्रदर्शन करने वाले दुनिया में अनेक मनुष्य हैं तुम भी उन्ही में से एक हो । मैं तो समझता हूँ कि मेरी अपेक्षा अधिक मूर्ख तुम हो जो कल्याण के कारणभूत इस ग्रहण किये हुए सयम मे अरतिभाव धारण करते हुए क्रोध, मान, माया एव' लोभ-रूपी अग्नि से प्रज्वलित एव सफल अनों के उत्पादक ऐसे गृहस्थाश्रम में जाने के लिये वार२ मना करने पर भी सयम छोडने की इच्छा करते हो। એક સમય તે દેવે મનુષ્યને વેશ ધારણ કરીને ઘાસની ગાસડી લઈ એક ગામમાં કે જ્યાં આગ લાગી હતી ત્યાં જવા લાગ્યા તે સમયે અરતી ભાવના ધારણ કરવાવાળા તે અહંદત્ત મુનિએ તેમને કહ્યું. કે, તમે કેવા મૂખે છે કે, આગથી બળી રહેલા ગામમાં ઘાસને ભારે લઈને જાવ છે? આ સ્થિતિમાં તે કઈ મૂખ પણ તે ગામમા ઘાસને ભારે લઈને જવાની તૈયારી ન કરે માટે તમારા જેવી સમજદાર વ્યક્તિએ એવું કામ કરવું આ સમયે સર્વથા અનુચિત છે અહંદત્ત મુનિની આ વાતને સાભળીને દેવે કહ્યું કે, પારકાને ઉપદેશ આપવામાં પડિતાઈનું પ્રદર્શન કરવાવાળા દુનિયામાં અનેક મનુષ્ય છે તેમાના તમે એક છે હું તે સમજુ છું કે મારી અપેક્ષાએ તમે અધિક મૂર્ખ છે જે કલ્યાણના કારણભૂત એવા લીધેલા સયમમાં અરતી ભાવ ધારણ કરીને, ક્રોધ, માન, માયા, લેભ રૂપી અગ્નિથી પ્રજવલિત એવા સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં જવા માટે વારંવાર મના કરવા છતા પણ મ યમ છોડવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તે દેવતા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy