SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ - उत्तराध्ययनसूत्रे तु कर्मनिर्जराथं सुधापरीपहं निमित्य गुरुसेवापरायण एपासीत् । ततोगजमित्रमुनिः कण्टकजनितामसहा वेदना सहमानः समाधिभावेन निनायुः समाप्य प्रथमकल्पे पैमानिकदेवत्व प्राप्तः। अथासौ देव स्वकीयपूर्वभरमनधिना विज्ञाय, स्वदिव्यशक्त्या शिष्यरक्षार्थ तत्समीपपदेशे वसति निर्माय स्वय मनुष्यरूपः सन् दृढवीर्यशिष्य पाह-मुने ! इतः समीपे सतिदृश्यते, अशनपानमानीयताम् । शिष्यो वदति-अयमस्ति कधिदेवमपञ्चा, इह हि नासोद पुरा कापि सतिः, भूमि अपने वीर्योल्लास से उसने इस परीपह को खूब सहन किया। और गुरु महाराज की सेवा भक्ति की, क्यों कि शिष्य को यह पूर्ण: श्रद्धा थी कि कर्मनिर्जरा के लिये दुधापरीपह को सहन करना ही चाहिये। पैर मे लगे हुए काटे की असह्य वेदना प्रतिक्षण वढने लगी, अपनी आयु के अन्त समयमे समाधिभाव से कालधर्म को प्राप्त होकर प्रथमकल्प में वैमानिक देव हुए। इन्हो ने देव की पर्याय में अपने पूर्वभव को अवधिज्ञान से जानकर अपने शिष्य की प्राणरक्षा निमित्त दिव्यशक्ति से उसके समीप प्रदेश में एक वसति का निर्माण किया और स्वय मनुष्य के रूप में प्रकट होकर शिष्य से कहने लगे कि यहा से नजदीक ही एक वसति दिखाई देती है अतः वहा से आप आहार पानी ले आइये। देव की इस प्रकार बात को सुनकर शिष्य ने चित्त में विचार किया-यह कोई देव छलना करता है । मै पहिले यहा कई बार आया है परन्तु मुझे तो कोई वसति नजर नही आई, इसलिये यहा से आहार पानी વિચેંબાસથી તેણે આ પરીષહને ખૂબ સહન કર્યો અને ગુરુ મહારાજની સેવા ભક્તિ કરી કેમકે, શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે, કમનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવું જોઈએ પગમાં લાગેલા કાટાઓની વેદના રોજ બરોજ વધવા લાગી, પિતાના આયુના આ તસમયમાં સમાધીભાવથી ગુરુજી કાળ ધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા તેઓએ દેવની પર્યા યમાં પિતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણીને પિતાના શિષ્યની પ્રાણુરક્ષા નિમિત્ત દિવ્ય શક્તિથી તેના સમીપપ્રદેશમાં એક વતિનું નિર્માણ કર્યું અને પિતે મનુષ્યના રૂપમાં પ્રગટ બનીને શિષ્યને કહેવા લાગ્યા કે, અહિથી નજીક જ એક વસ્તિ દેખાય છે માટે ત્યાથી તમે આહાર પાણી લઈ આવે, દેવની આ પ્રકારની વાતને સાભળીને શિષ્ય ચિત્તમાં વિચાર કર્યો કે, આ કેઈ દેવ મારી છલના કરે છે હુ પહેલા કેટલી વખત ગયો છું પરંતુ મને કઈ વરતી દેખાઈ નથી, માટે ત્યાથી આહાર પાણી લાવ ઊંચિત નથી શિષ્યની આ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy