SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीयदृष्टान्त २८१ अत्र क्षुधापरीपदविजये दृष्टान्त प्रदर्श्यते आसीदुज्जयिन्या गजमिननामा श्रेष्ठी। तस्य दृढवीर्यनामकः पुत्रोऽभवत् । एकदा गजमिनश्रेष्ठिनो भार्या मृता । ततः ससारासारता विज्ञाय सनातनैराग्यो ऽसौ दृढनीर्यपुत्रेण सह प्राजितः। स च गजमित्रमुनिः स्व शिष्येण दृढवीर्येण सह ग्रामानुग्राम विचरस्तर तर धर्मदेशना कुर्वन् सयमेन तपसाऽऽत्मान भावयन् विहरति । स चैकदा विहार कुर्वन् विस्मृतमार्गः सन् महारण्य प्रविष्टः । तनाचिन्मृगाणा यूथा इतस्ततो वानन्ति । काचिज्जम्बूकाः सपरिवारैः सह शब्दायन्ते । क्वचिद् व्याताउत्प्ल्पन्ति । क्वचित् सिंहा गजेन्ति, येपा नादानुपश्रुत्य क्षुधापरीपद के विजय करने में दृष्टात इस प्रकार है-उज्जैनी नगरी में गजमिन नामका एक सेठ रहता था। उसका एक पुत्र था जिसका नाम दृढवीर्य था। एक समय की बात है कि सेठ की पत्नी का देहान्त हो गया। इससे सेठ को ससार, शरीर एव भोगों से विरक्ति आगई और अपने पुत्र के साथ उन्होंने दीक्षा धारण करली। साधुचर्या की विधि के अनुसार सशिष्य वे विहार करने लगे। वे जनता को धर्म के उपदेश से वासित करते और सयम एव तप से अपनी आत्मा को भावित करते हुए ग्रामानुग्राम विचरते थे। एक समय की बात है कि ये विहार में मार्ग भूल गये और भयकर किसी अटवी में जा पहुँचे। वहा पहुँच कर ये देखते क्या हैं कि कही पर इधर उधर मृगों का झुण्ड दौड रहा है, कही पर श्रृंगाल फिक्कार कर रहे हैं સુધા પરિપતને જીતવાની ઉપર દત આ પ્રકારે છે– ઉજ્જૈની નગરીમાં ગજમિત્ર નામને એક શેઠ રહેતું હતું તેને એક પુત્ર હતું તેનું નામ દઇવીર્ય હતુ એક સમય ની વાત છે કે, શેઠની પત્નીને દેહાંત થઈ ગયે તેથી શેઠને સસાર શરીર અને ભેગથી વિરકિત આવી ગઈ અને પિતાના પુત્રની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી સાધુ ચર્યાની વિધી અનુસાર શિષ્ય તેઓ વિહાર કરવા લાગ્યા તેઓ જનતાને ધર્મને ઉપદેશ આપતા આપતા સયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ગ્રામનું ગ્રામ વિચારવા લાગ્યા એક સમયની વાત છે કે વિહારમા એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયકર જગલમાં જઈ પહોંચ્યા ત્યાં પહોંચતા તેમણે એવુ જેયુ કે, જ્યાં ત્યાં મૃગોને ટેળા દેડી રહ્યા છે, ક્યાક શિયાળયા લાળી કરી રહ્યા છે, વાઘ ઘુમી રહ્યા છે, સિંહ ગજી રહ્યા છે, ક્યાક સિહગર્જનના ભયથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy