SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ - उत्तराभ्ययनको या तु आराधनपिराधनी सा सत्यमृपा-आराधनी चासौ पिराधनी च आराधनविराधनी, कर्मधारयत्वात् पुपन्नाः । यथारस्थितास्तुतत्वाभिधायिनी विपरीतास्त्वभिधायिनी चैत्युभयस्वभाग सत्यामृपा । यथा-कस्मिन्निनगरे पञ्चसु दारकेपु जातेपु एवमभिधीयते ' अस्मिन्नगरेऽध दश दारका नाताः' इति सा आराधनविराधनी । इय हि पञ्चाना दारकागा यज्जन्म, तारताशेन सवादन संभवादाराधनी, दश न पूर्यन्ते इत्येतापताऽशेन विसपादसभा निराधनी भवति । यद्वा-श्वस्ते शत दास्यामीत्यभिधाय पञ्चाशत्स्यपि दत्तेषु लोके मृपावादर्शनात् । अदत्तेप्पे च मृपाल सिद्धे, सर्वथा प्रदानक्रियाऽभावेन सरवाव्यत्ययात् ।। जो भापा आराधनी भी हो और विराधिनी हो वह सत्यमृपा भाषा है। सत्यभापा का नाम आराधिनी है और मृपाभापा का नाम विराधिनी है । इन दोनों स्वरूपवाली जो भाषा है वह सत्यामृपा भाषा है जैसे यह कहना कि आज इस गाव मे दश बालक उत्पन्न हुए हैं। उस गांव में पाच ही वालक उत्पन्न हए थे।तर ऐसा कहना सत्यामृपा स्वरूप इसलिय है, कि दश के करने में पाच का अन्तर्भाव तो हो ही जाता है अतः इतने अशकी अपेक्षा यह वचन सत्य है परन्तु दश पालक हुए नही हैं इतने अश मे वह मृपा है । अथवा ऐसा कहना कि "श्वस्ते शत दास्यामि" मैं कल तुम्हें सो (१००) रुपये दगा। इसमें सो रुपये न देकर वर यदि पचास रुपये हो दे देता है तो इमप्रकार के व्यवहार को लोक मे असत्य मे परिगणित नही किया जाता है । जितना भाग नहीं दिया गया है उसी मे असत्यता आती है। यदि वह बिलकुल न देता तो यह भाषा જાણવી જોઈએ (૨) જે ભાષા આરાધની પણ હોય અને વિરાધની પણ હોય તે સત્યામૃષા ભાષા છે સત્યભાષાનું નામ આરાધિની છે અને મૃષા ભાષાનું નામ વિરાધિની છે. આ બંને સ્વરૂપવાળી જે ભાષા છે તે સત્યામૃષા ભાષા છે જેમ એવું કહેવું કે, આજ આ ગામમાં ૧૦ બાળક જન્મ્યા છે કેઈ ગામમા પાચ જ બાળક જન્મ્યા હતા ત્યારે એવું કહેવું સત્યામૃષા સ્વરૂપ આ માટે છે કે, દેશના કહેવામાં પાચન અ તર્ભાવ તે થઈ જ જાય છે આથી આટલા અશની અપેક્ષા આ વચન સત્ય છે પરંતુ દસ બાળક જન્મ્યા નથી એટલા અશે એ મૃષા છે અથવા એમ કહેવું કે હું “કાલે તમને સે રૂપીયા આપીશ, ” આમાં સે ન આપતા જે ૫૦ રૂપીયા પણ આજે તે આ પ્રકારના વ્યવહારમાં લેકમાં અસત્ય બોલનાર તરીકેની ગણના નથી થતી, એટલે ભાગ આપવામાં ન આવ્યા એટલા પુરતી એમાં અસત્યતા આવે છે, પણ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy