SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ १. निरंयविलिका ३१८ यावद् निष्क्रान्तो यावद् गुप्तब्रह्मचारी । ततः खलु स पूर्णभद्रोऽनगारो भगतामन्तिके सामायिकादीनि एकादशाङ्गानि अधीतें; अधीत्य चतुर्थ पटाष्टम० यावद् भावयित्वा बहूनि वर्षाणि श्रामण्यपर्यायं पालयति, पालयित्वा मासिक्या संलेखनया पष्टि भक्तानि अनशनेन छिच्चा आलोचित - प्रतिक्रान्तः समाधिमातः कालमासे कालं कृत्वा सौधर्मे कल्पे पूर्णभद्रे विमाने उपपातसभायां देवशयनीये यावद् भाषामनः पर्याप्त्या । एवं खलु गौतम ! पूर्णमद्रेण देवेन सा दिव्या देवर्द्धिः यावद् अभिसमन्वागता । पूर्णभद्रस्य खलु भदन्त | देवस्य हृदयसे भगवती सूत्र में उक्त गङ्गदत्त के समान उनके दर्शन के लिये गया और धर्मकथा सुनकर यावत् प्रवजित होगया । तथा ईर्यासमिति आदिसे युक्त हो यावत् गुप्तब्रह्मचारी हो गया। उसके बाद उस पूर्णभद्र अनगारने उन स्थविरोंके पास सामायिक आदि ग्यारह अंगोका अध्ययन किया और बहुतसे चतुर्थ पष्ठ अष्टम आदि तपसे आत्मा को भावित करके बहुत वर्षों तक श्रामण्यपर्याय पाला । बाद में मासिक संलेखना से साठ भक्तोंको अनशन से छेड़कर अपने पापस्थानोंकी आलोचना और प्रतिक्रमणकर समाधि प्राप्त की । तथा काल अवसर में कालकर सौधर्म कल्पके पूर्णभद्र विमानमें उपपात सभा के अन्दर देवशयनीय शय्यामें यावत् पूर्णभद्र देवपनेमें उत्पन्न होकर भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पर्याप्तिभावको प्राप्त किया । हे गौतम ! पूर्णभद्र देवने इस प्रकार से इस दिव्य देव ऋद्धिको प्राप्त किया । વીસૂત્રમાં કહેલ ગ ગદત્તની પેઠે તેમના દર્શનને માટે ગયા અને ધર્મ કથા સાંભ~ ળીને ટાવત્ પ્રજિત થઈ ગયા તથા ઈય્યસમિતિ આદિથી યુકત થઈને ગુપ્તબ્રહ્મચારી દઈ ગયા ત્યાર પછી તે પૂર્ણ દ્ર અનગારે તે સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અગાનું અધ્યયન કર્યુ અને ઘણા ચતુષ્ટ અષ્ટમ આદિ તપેાથી આત્માને ભાવિત કરીને બહુ વર્ષોં સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી માસિકી સલેખનાથી સાઠ ભકતેનુ અનશન વડે છેદન કરી પેાતાના પાપસ્થાનાની આલાચના તવા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્તિ કરી. તથા કાળ અવસર આવતાં કાળ કરી સોધ કલ્પના પૂર્ણ ભદ્ર વિમાનમાં ઉપપાત મભાની અદ દેવશયનીય શય્યામાં તે પૂર્ણ ભદ્ર દેવપણામાં ઉત્પન્ન થઈને ભાષાપર્યાંસિ મન:પર્યાપ્તિ આદિ પર્યાપ્તિથી પર્યાપ્તિભાવેાને પ્રાપ્ત કર્યાં. હે ગૌતમ ! પૂ ભદ્રદેવે આ પ્રકારે આ દિવ્ય દેવની J ઋદ્ધિને પ્રાપ્ત કરી.
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy