SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ - २७० ..... . . . . . . निरयावलिकासूत्रे जन्ममें पुण्य उपार्जन किया है और उन माताओंने ही अपने मनुष्य जन्म और जीवनका फल अच्छी तरह पाया है. जिन माताओंकी अपने उदरसे उत्पन्न, स्तनके दूधकी लोभी, कानोको लुभानेवाली वाणीको उच्चारण करनेवाली, मा ! मा !! इस हृदयस्पर्शी शब्दको बोलनेवाली, तथा स्तन मूल और कक्षके बीच भागमें अभिसरण करनेवाली सन्तान, उन माताओंके स्तनोंको दूधसे परिपूर्ण करती है फिर वे कोमल कमल सदृश हाथोंके द्वारा गोदीमें बैठाये जानेपर उच्च स्वरोंसे उच्चारित, कानोंको अच्छे लगनेवाले, मधुर शब्दोंको बोलकर माताओंको प्रसन्न करती है। मै भाग्यहीन हूं, पुण्यदीन हूँ, मैंने कभी पुण्याचरण नहीं किया इसी लिये इन सभी सुखोमेसे एक भी सुखको न पा सको । क्यों कि मुझे एक भी संतान नही हुई। हे देवानुप्रियों ! आप लोग बहुन ज्ञानवाली हैं, बहुतसी वातीको जानती हैं और बहुतसे ग्राम नगर यावत् सन्निवेशोमे वि. चरती है बहुतसे राजा, ईश्वर, तलवर आदिसे लेकर सार्थवाहोंके घरोंमें भिक्षार्थ आपका जाना होता है । क्या कहीं कोई विद्याप्रयोग वा मंत्र प्रयोग, वमन अथवा विरेचन, वस्तिकर्म वा औषध અને તે માતાઓએ જ પિતાના મનુષ્યજન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યું છે કે જે માતાઓના પિતાના ઉદરથી ઉત્પન્ન, સ્તનના દૂધ માટે લેભી કાનોને લલચાવનારી વાણી બોલતા, માં–મા એવા હદયપશી શબ્દને બેલવાવાળા તથા રતનમૂલ અને કુખની વચલા ભાગમાં અભિસરણ કરવાવાળા સતાન તે માતાઓના સ્તનોને દૂધથી પરિપૂર્ણ કરે છે. વળી તે કેમલ કમળ જેવા હાથ વડે મેળામાં બેસાડતાં ઉચા સ્વરથી બેલી કાનને સારું લાગે તેવા મધુર શબ્દો બોલીને માતાઓને પ્રસન્ન કરે છે હું ભાગ્યહીન છું, પુણ્યહીન છુ મે કદી પુણ્યનું આચરણ કર્યું નથી. તેથી આવા પ્રકારના સુખમાથી હુ એક પણ સુખને મેળવી શકી નહિ કેમકે મને એક પણ સ તાન થયું નથી હે દેવાનુપ્રિયે ! આપ લેક બહુ જ્ઞાવાળાં છો ઘણીએ વાતને જાણે છેઅને ઘણા ગામ નગર યાવત્ સન્નિવેશમાં વિચરે છે. ઘણુ ઘણા રાજા, ઇશ્વર, તલવર આદિથી માંડીને સાર્થોવાહના ઘરમાં ભિક્ષાર્થ આપને જાવાનુ પણ થાય છે. તે શુ કયાંય કોઈ વિદ્યાપ્રયોગ અથવા માત્રપ્રયાગ, વમન અથવા વિરેચન, બસ્તિકર્મ
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy