SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ - 21 नन्दीसूत्रे ज्ञानदृष्ट्या संसारासारतां विचार्य प्रव्रज्या गृहीता । तस्येयं पारिणामिकी बुद्धिः॥ इति सप्तमो धनदत्तदृष्टान्तः ॥७॥ अथाष्टमः श्रावकदृष्टान्तः ॥८॥ कश्चिदेकः श्रावकः परस्त्रीगमनपरित्यागवतं गृहीतवान् । एकदा स्त्रपन्याः सखीं विलोक्य मनसि विकारो जातः । तद्भार्या मधुरवचनेन तमाश्वास्य एकदा रात्रौ स्वसखीवेषेण सा पत्युरन्तिके गता । तां दृष्ट्वा तत्कालमेव परस्त्रीपरित्यागवतं स्मृत्वा पश्चात्तापं कृतवान् । तस्य भार्या वदति- अहमेवासं न सखी'-इति । पश्चादसौ गुरुसमीपे गत्वा दृपितमनःसंकल्पनिमित्तवतभङ्गशुद्धयर्थं प्रायश्चित्तं गृहीतवान् । इयं श्रावकस्य पारिणामिकी बुद्धिः । इत्यष्टमः श्रावकदृष्टान्तः ॥ ८ ॥ करते हुए उसी समय जिन दीक्षा अंगीकार करलीं। यह उसकी पारिणामिकी बुद्धि का फल है ॥७॥ आठवां श्रावक दृष्टान्त-किसी एक श्रावक के परस्त्रीगमनत्यागरूप व्रत था। एक दिन जब उसने अपनी पत्नी की सखी को देखा तो उस के प्रति चित्त में उसके विकार भाव आ गया। जब यह बात उसकी पत्नी को ज्ञात हुई तो उसने उसको मधुर वचनों से खुब समझाया वुझाया, परन्तु यह नहीं समझा। एक दिन रात्रि में उसकी पत्नी ने उस को प्रतिबोध देने के अभिप्राय से अपनी सखी का वेष बनाया, और फिर वह पति के पास गई । उस को देखकर श्रावक को तत्क्षण ही परस्त्री त्यागरूप व्रतकी स्मृति आगई। इस के प्रभाव से वह पश्चात्ताप करने लगा। पश्चात्ताप करते हुए अपने पति को देखकर स्त्री ने कहा-नाथ ! मैं सखी नहीं हूं, मैं तों आप की पत्नी हुँ। बाद में वह गुरू के पास पहुंचा सायु, तेभये "शुभस्य शीघ्रम् " नी तिने साथ ४२di, मे४ समये दिन દીક્ષા અંગીકાર કરી લીધી. આ તેમની પારિણામિકબુદ્ધિનું ફળ છે. ૭ | * આઠમું શ્રાવકષ્ટાંત-કઈ એક શ્રાવકને પરસ્ત્રી ગમનના ત્યાગનું વ્રત હતું. એક દિવસ જ્યારે તેમણે તેમની પત્નીની સખીને જોઈ તો તેના પ્રત્યે તેમના ચિત્તમાં વિકાર ભાવ થયે. જ્યારે તેમની પત્નીએ આ વાત જાણી ત્યારે તેમણે તેમને મધુર વચન દ્વારા ખૂબ સમજાવ્યાં પણ તે સમજ્યાં જ નહીં એક રાત્રે તેમની પત્નીએ તેને બોધ આપવા માટે પોતાની સખીને વેષ લીધે અને પછી તે પતિની પાસે ગઈ. તેને જોતા તે જ ક્ષણે તે શ્રાવકને પરસ્ત્રી ત્યાગના વતની યાદ આવી. તેના પ્રભાવે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પિતાના પતિને પશ્ચા સાપ કરતે જોઈને તે સ્ત્રીએ કહ્યું, “નાથ ! હું સખી નથી, હું તે આપની જ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy