SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ ८१६ मानन्द्रिका टीका-देवीदृष्टान्तः, उदितोदयदृष्टान्तः तदनन्तरमाचार्यस्य पार्श्व समागत्य तौ पृष्टवन्तौ-भगवन् ! येनोपायेन जीवस्य नरकगतिनं भवेत् , देवगतिप्राप्तिश्च भवेत् , तमुपायं समादिशन्तु भवन्तः । आचार्यः स्वर्गप्राप्तिमार्ग प्रदर्शयन् धर्मोपदेशं कृतवान् । देव्याः पूर्वभवीयः पुत्रः पुत्री च तस्याचार्यस्य समीपे दीक्षां गृहीत्वा सकलदुःखात्यन्तविमोक्षरूपं मोक्षं प्राप्तवन्तौ ॥ इति देव्याः पारिणामिको बुद्धिः ॥ इति चतुर्थों देवीदृष्टान्तः ॥ ४॥ अथ पञ्चम उदितोदयदृष्टान्तः ॥५॥ पुरिमताले नगरे उदितोदयनामको नृप आसीत् । तस्य भार्या च विशिष्टरूपवती श्रीकान्तानाम्नी। श्रीकान्तानिमित्तं वाराणसीनिवासिना कर्मरुचिनाम्ना राज्ञा सर्ववलेन समागत्य पुरिमतालनगरं वेष्टितम् । उदितोदयश्चिन्तयति-निष्कारण के पास पहुंचकर उन्हों ने पूछा-भनवन् ! आप ऐसा उपाय बतलाईये कि जिस से जीव को नरकगति की प्राप्ति न होवे, और स्वर्गीय सुखों का लाभ होवे। आचार्य ने उनकी इस प्रकार जिज्ञासा जानकर स्वर्ग की प्राप्तिका मार्ग वतलाते हुए उन्हें धर्म का उपदेश दिया। अन्त में उन दोनों ने विपयादिक से विरक्त होकर उन्हीं आचार्य के पास जिन दीक्षा धारण कर सकल दुखों से सर्वथा रहित ऐसे मोक्ष को प्राप्त किया।॥४॥ पांचवां उदितोद्य दृष्टान्त-पुरिमताल नाम के नगर में उदितोदय नामका एक राजा रहता था। उस की रानी का नाम श्रीकान्ता था। यह विशिष्ट रूपवती थी। इस के रूप सौन्दर्य की प्रशंसा सुनकर वाणारसी नगर के रहनेवाले कर्मरूचि नाम के राजा ने सैन्य को लेकर पुरिमताल नगर को चारों ओर से घेर लिया। नगर को घिरा देखकर उदितोदय ने ધર્માચાર્યની પાસે જઈને તેમણે તેમને પૂછ્યું, “મહારાજ ! આપ એવો ઉપાય બતાવે કે જેથી જીવને નરક ગતિ પ્રાપ્ત ન થાય અને સ્વર્ગીયં સુખની પ્રાપ્તિ થાય.” આચાર્યે તેમની તે પ્રકારની જિજ્ઞાસા જાણુંને સ્વર્ગની પ્રાપ્તિને માર્ગ બતાવતા તેમને ધર્મને ઉપદેશ આપે. અને તેમણે વિષયાદિકથી વિરક્ત થઈને એજ આચાર્યની પાસે જિન દિક્ષા અંગીકાર કરી અને સકળ દુઃખોથી સર્વથા રહિત એવા મોક્ષની પ્રાપ્તિ કરી છે જ પાંચમું વિતો દષ્ટાંત-પરિમતાલ નામના નગરમાં ઉદિતદય નામને રાજા રાજ્ય કરતા હતા, તેની રાણીનું નામ શ્રીકાન્તા હતું. તે બહુ જ સુંદર હતી. તેનાં રૂપ-સૌદર્યનાં વખાણ સાંભળીને વારાણસી નગરના કર્મરુચિ નામના રાજાએ સૈન્યને લઈને પુરિમતાલ નગરને ચારે તરફ ઘેરે ઘાલે. નગરને ઘેરાયેલ જોઈને ઉદિતો વિચાર કર્યો કે એક જીવની રક્ષા માટે સંગ્રામમાં નકામી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy