SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ नेन्दीसूत्र यदा वृत्तमिदं जानाति स्म, तदा स्वपार्श्वेते उभेस्त्रियावाहूय वदति-किंचिदिनानन्तरं मम पुत्रो भविष्यति, स च वर्धितोऽस्याशोकवृक्षस्याधस्तादुपविष्टः सन् युवयोायं करिष्यति, तावत्पर्यन्तमत्र युवां तिष्ठतम् । अयं च बालको ममाधीनस्तिछतु । न्याये जाते सति पश्चाद् यस्याः पुत्रो भविष्यति, तस्यै दास्यामि । इति तद्वचः श्रुत्वा तदानीमपुत्रा भार्या मङ्गला देव्यावचनं सहर्ष स्वीकृतवती । तावतैव मङ्गलादेव्या विज्ञातम्-इयमेवापुत्रास्ति नायं बालकोऽस्याः पुत्र इति । ततस्तया पुत्रवत्यै भार्या यै पुत्रः समर्पितः, सैव च गृहस्वामिनी कृता । एवमुभयोरर्थ विषयः कलहो निवृत्तः। ॥ इति पञ्चविंशतितमोऽर्थशास्त्रदृष्टान्तः ॥ २५ ॥ न्यायप्राप्ति के लिये राजकुल में गई। वहां राजा की राना मंगला देवी को जब उन के विवाद का पता चला तो उसने बुद्धि सोची और उन दोनों स्त्रियों को अपने पास बुलाकर कहा-तुम दोनों यहीं पर ठहरो, झगडा मत करो देखों मेरे यहां कुछ दिनों के बाद पुत्र होगा-जब वह घडा हो जावेगा तब इस अशोकवृक्ष के नीचे बैठ कर तुम दोनों कान्याय कर देगा, अतः जब-तक तुम्हारा न्याय नहीं हो है तबतक यह तुम्हारा बालक मेरे पास ही रहेगा। न्यायप्राप्त होने पर यह बालक जिसका प्रमाणित होगा उस को ही सौंप दिया जावेगा। इस तरह रानी मंगलावती देवी के वचनों को सुनकर वह अपुत्रवती स्त्री बडी खुश हुई और उस ने रानी की बात मानली। अपनी बात स्वीकृत होते ही रानी ने यह जान लिया कि यह बालक इसका नहीं है। इस तरह वह बालक जिस ઉકેલ ન આવ્યો ત્યારે તેઓ ન્યાય મેળવવા માટે રાજદરબારે પહોંચી. ત્યાં રાજાની રાણી મંગળદેવીને જ્યારે તેમના વિવાદની ખબર પડી ત્યારે તેમણે પિતાની બુદ્ધિથી ઉપાય શોધી કાઢયો, અને તે અને સ્ત્રીઓને પોતાની પાસે બેલાવીને यु. “ तमे मन्ने माही १ २९, अगली ४२।। भी, दुवा, मारे त्यां 21 દિવસ પછી પુત્ર જન્મશે. તે જ્યારે મેટે થશે ત્યારે આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારે બનેને ન્યાય કરશે, તો જ્યાં સુધી તમારે ન્યાય ન થાય ત્યાં સુધી તમારે આ બાળક મારી પાસે જ રહેશે, ન્યાય મળતાં આ બાળક જેને સાબીત થશે તેને જ સેંપી દેવાશે રાણી મંગલાવતી દેવીની આ પ્રકારના વાત સાંભળીને તે અપુત્રવતી સ્ત્રી ઘણું ખુશ થઈ અને તેણે રાણીની વાત મજૂર કરી. તેના દ્વારા પિતાની વાતને સ્વીકાર થતાં જ રાણી સમજી ગઈ કે આ બાળક તેને નથી. બીજી સ્ત્રીએ રાણીની વાત સ્વીકારી નહીં. જેણે રાણીની વાત
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy