SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછેર जानन्द्रिका टीका-मुद्रिकादृष्टान्तः पुरोहितेन न ज्ञातम् । ततो राजा पुरोहिताङ्गुलिमुद्रिका कस्यचित् स्वपुरुषस्य हस्ते दत्त्वा प्रोक्तवान्-पुरोहितस्य गृहे गत्वा तद्भार्यामेवं वद-अहं पुरोहितेन प्रेषितोऽस्मि, इदं च नाममुद्राऽभिज्ञानम् , तस्मिन् दिने तस्यां वेलायां या निक्षेपस्य नवलिका त्वत्समक्षममुकप्रदेशे स्थापिता तां शीघ्रं समर्पय ' इति । नृपाज्ञया तेन पुरुषेण तथैव कृतम् , साऽपि च पुरोहितस्य भार्या नाममुद्रां दृष्ट्वाऽभिज्ञानमिलनाच 'सत्यमेष पुरोहितेन प्रेषितः' इति विश्वासं कृतवती । ततः सा पुरोहितभार्या तां द्रमकनिक्षेपनवलिकां समर्पितवती । राज्ञा चान्यासां नवलिकानां मध्ये सा द्रमककर लिया-राजा ने अपनी अंगूठी पुरोहित को पहिरा दी और पुरोहित की अंगूठी राजा ने पहिर ली-" यह ऐसा क्यों किया ?" यह बात पुरोहित के ध्यानमें नहीं आई । राजाने पुरोहित की अंगूठो किसी राजपुरुष के हाथ में देते हुए कहा-जाओ पुरोहित के घर पर, वहां उसकी पत्नी से ऐसा कहना-"मुझे पुरोहितजी ने भेजा है, विश्वास न हो तो देखो उनके नाम की यह मुद्रिका है। और उन्होंने यह कहला भेजा है कि उस दिन, उस समय में जो धरोहर की नवलिका (पोटली)-तुम्हारे समक्ष अमुक स्थान पर मैंने रख दी थी वह इसको शीघ्र ही दे दो।" राजपुरुष ने पुरोहित के घर पर आकर ऐसा ही उनकी धर्मपत्नी से कहा। धर्मपत्नी ने भी " इसको अपने नाम की मुद्रिका देकर ही पुरोहित ने मेरे पास भेजा है ऐसा पूर्ण विश्वास उस मुद्रिका को देखकर कर लिया। और जो धरोहर की नवलिका पुरोहित ने उसके समक्ष जहां रक्खी थी उसको उठाकर उसने उस राजपुरुष को दे दी। અંગૂઠી રોહિને પહેરાવી દીધી, અને પુરોહિતની અંગૂઠી પિોતે પહેરી લીધી. “આમ કેમ કર્યું?” તે વાત પુરોહિતના ધ્યાનમાં આવી નહીં. રાજાએ પુરેહિતની અંગૂઠી કેઈ રાજપુરુષના હાથમાં આપીને કહ્યું–“જાઓ, પુરોહિતજીને ઘેર જઈને તેમની પત્નીને આ પ્રમાણે કહેજે-“મને પુરોહિતજીએ મોકલ્યો છે. વિશ્વાસ ન આવે તો જ, એમના નામની આ મુદ્રિકા છે, અને કહેવરાવ્યું છે કે તે દિવસે, તે સમયે મેં જે થાપણની થેલી તમારી રૂબરૂ અમુક સ્થાન મૂકી છે તે અને તરત જ આપી દેશે.” રાજપુરુષે પુરોહિતને ઘેર જઈને તેમની પત્નીને એ પ્રમાણે કહ્યું-તેમની ધર્મપત્નીએ પણ “આ માણસને પિતાની મુદ્રિકા આપીને પુરોહિતજીએ જ મારી પાસે મોકલ્યો છે ” એ સંપૂર્ણ વિશ્વાસ તે મુદ્રિકાને જોઈને મૂક્યો અને જે થાપણની થેલી પુરોહિતજીએ તેની રૂબરૂમાં જ્યાં મૂકી હતી ત્યાંથી લઈને તે રાજપુરુષને આપી દીધી,
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy