SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ नन्द्रिका टीका-मुद्रिकादृष्टान्तः स विदेशे बहूनि दिनानि स्थित्वा यदा स्वगृहमागतस्तदा पुरोहितं पाह-हे पुरोहित ! मया त्वयि निहितो निक्षेपो मह्यं दीयताम्। पुरोहितः प्राह-कस्त्वम् ? तब निक्षेपः कीदृशः?,नाहं जानामि तव निक्षेपम्।-इति पुरोहित वचनं श्रुत्वा स स्वनिक्षेपार्थ चिन्तातुरा जातः । द्वितीयदिवसे राजमन्त्री पथि गच्छंस्तेन द्रमकेण दृष्टः । स राजमन्त्रिणमाह-महानुभाव ! मया पुरोहितान्तिके सहस्ररूप्यकनिक्षेपो निहितः, स मह्यं न दातुमिच्छति, कृपया दापयतु, महानुपकारो भविष्यति । सवै वृत्तं विज्ञाय मन्त्री तस्मिन् ___ वहां रहते २ उसको बहुत दिन निकल चुके । जब वह वापिस वहां से अपने घर पर आया तो उसने पुरोहित से कहा-पुरोहितजी! मैंने आपके पास जो धरोहर रख छोड़ी है वह अब मुझे दे दीजिये। सुनते ही पुरोहित ने कहा-तुम कौन हो ? और कैसी तुम्हारी धरोहर है ? मुझे तो इस की खबर तक भी नहीं है। पुरोहित की इस बात से बिचारे उस दरिद्र के चित्त में बड़ी चिन्ता हुई और वह विशेष विचार में पड़ गया। दूसरे दिन की बात है कि जब राजमंत्री वहां से होकर जा रहे थे तो उस दरिद्रने उन्हें देख लिया और देखते ही उनके पास जाकर कहने लगा-महाराज! मैंने पुरोहितजी के पास एक हजार रुपया धरोहर के रूप में रख छोडे थे अब वे उन्हें देते नहीं हैं, बडी कृपा होगी नाथ ! जो आप उन्हें दिला देवें। मुझ गरीब का बडा उपकार होगा। दरिद्र की ऐसी बात सुनकर मंत्री को उसके ऊपर बड़ी दया आगई। जब मंत्री ने सब बात अच्छी तरह समझ ली तो उसने जाकर यह वृत्तान्त राजा से भी कह दिया। राजाने उसी समय पुरोहितजी को बुलाया ત્યાં રહેતા રહેતા તેને ઘણો સમય વ્યતીત થઈ ગયે. જ્યારે તે ત્યાંથી પાછા ફર્યો ત્યારે તેણે પુરોહિતને કહ્યું-“મેં તમારે ત્યાં જે થાપણ મૂકી છે તે હવે મને પાછી આપ.” તે સાંભળતા જ પુહિતે કહ્યું, “તમે કોણ છે ? અને કેવી તમારી થાપણ છે? હું તો તે બાબતમાં કંઇ જ જાણતા નથી.” પુરોહિતની એ વાતથી બિચારા દરિદ્રના મનમાં ચિન્તા થઈ અને તે મુંજવણમાં પડયો. બીજે દિવસે જ્યારે રાજમંત્રી ત્યાંથી જતાં હતાં ત્યારે તે દરિદ્રે તેમને જોયા અને તેમને જોતા જ તેમની પાસે જઈને કહ્યું—“મહારાજ! મે એક હજાર રૂપીયા પુરોહિતે તજી પાસે થાપણ રૂપે મૂક્યા હતા. હવે તેઓ મને તે આપતા નથી, આપ તે મને અપાવે તે આપની મોટી મહેરબાની. મારા જેવાં ગરીબ ઉપર મટે ઉપકાર કર્યો ગણાશે.” દરિદ્રની એવી વાત સાંભળીને મંત્રીને તેના પર દયા આવી, જ્યારે મંત્રીએ બધી વિગત બરાબર સમજી લીધી ત્યારે તેણે રાજા પાસે જઈને આ વૃત્તાત કહી દીધું. રાજાએ એજ વખતે પુરોહિતને બોલાવ્યો
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy