SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिका टोका-स्त्रोदृष्टान्तः ७३९ कण्डरीको मूलदेवं वदति-यदीयं प्राप्यते तदा जीविष्यामि, नान्यथा । मूलदेवः पाइ-त्वरितो मा भव साधयिष्यामि तव मनोरथम् । ततस्तौ द्वावप्यलक्षितौ सत्वरं दूरं गतौ । ततो मूलदेवः कण्डरीकमेकस्मिन् वनकुब्जेस्त्रीवेषणसंस्थाप्य मार्गे समागतः । ततः पश्चात् सभायः स पुरुषस्तत्र समायातः । मूलदेवस्तं पुरुषं वदतिभो महापुरुष! अस्मिन् वननिकुञ्ज मम भार्यायाः प्रसवकालो वर्तते । अतः क्षणमात्रं स्वभार्या तत्र गन्तुमाज्ञापय । पत्या विसर्जिता सा कण्डरीकस्य पार्श्व समागता । तत्र सा पुरुषं विज्ञाय स्वशीलं रक्षयन्ती स्वपतिसमीपे पुनः समागता ॥ ॥ इति पञ्चदशः स्त्रीदृष्टान्तः ॥ १५ ॥ से एक कोई दूसरा मनुष्य अपनी पत्नीको साथ में लेकर इनकी तरफ आ रहा था। कण्डरीक ने ज्यों ही उसकी पत्नी को देखा तो वह उस पर मुग्ध हो गया। मूलदेव से कहने लगा-भाई यदि मुझे यह स्त्री मिले तो ही मैं जी सकता हूं नहीं तो नहीं । कण्डरीक की ऐसी बात सुनकर मूलदेव ने उससे कहा-शीघ्रता मत करो-धीरे २ तुम्हारा मनोरथ मैं पूर्णकरूंगा। ऐसा कह कर उसने उसको धैर्य बंधा दिया। अब वे दोनों अलक्षित होकर वहां से दूर चल दिये । मूलदेव ने इसके बाद कंडरीक को एक वन निकुञ्ज में स्त्री वेष पहिराकर बैठा दिया और आप रास्ते में आकर बैठ गया। चलते २ वह पुरुष भी सपत्नीक वहां आ गया । मूलदेव ने उससे कहा-भाई इस वन निकुञ्ज में मेरी भार्या बैठी हुई है, उसका प्रसव काल बिलकुल ही नजदीक है सो आप कृपा कर उसके पास एक क्षण मात्र के लिये अपनी पत्नी को जाने की आज्ञा કઈ બીજે માણસ પિતાની પત્નીને સાથે લઈને તેમના તરફ આવતો હતે. કંડરીકે જેવી તેની પતનીને જોઈ કે તે તેના પર મોહિત થઈ ગયે. તેણે મૂળદેવને કહ્યું, “ભાઈ! જે મને આ સ્ત્રી મળશે તે જ હું જીવી શકીશ, નહીં તે જીવી શકીશ નહીં * કંડરીકની એવી વાત સાંભળીને મૂળદેવે તેને કહ્યું, “ઉતાવળ કરો મા ધીરે ધીરે હું તારો મનોરથ પૂરો કરીશ.” આમ કહીને તેણે તેને આશ્વાસન આપ્યું. હવે તેઓ અને તેમની નજરે ન પડે એટલે દર ચાલ્યા ગયા. ત્યાર બાદ મૂળદેવે કંડરીકને સ્ત્રીને પિોષાક પહેરાવીને એક વન નિકુંજમાં બેસાડી દીધો અને પોતે રસ્તા પર આવીને બેસી ગયે. ચાલતાં ચાલતાં પેલો પુરુષ પણ પત્નીની સાથે ત્યાં આવી પહોંચ્યા. મૂળદેવે તેને કહ્યું “આ વન નિકુંજમાં મારી પત્ની બેઠી છે, તેને પ્રસવકાળ તદ્દન નજદીક આવ્યો છે. તે આપ કૃપા કરીને તેની પાસે એક ક્ષણ માત્રને માટે તમારી પત્નીને જવાની આજ્ઞા
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy