SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ पानचन्द्रिका टीका-पञ्चपितृकाष्टान्ताः ७०५ स्येव कोपदर्शनात् । तृतीयो रजकः, यतो यथा रजको वस्त्रं परिनिष्पीड्य तस्य सर्व मलमपहरति तथाऽपराधिनः सर्वस्वं हरसि । चतुर्थोवृश्चिकः, यन्मामपि बालकंनिद्राभर सुप्तं लीलाकङ्कतिकाग्रेण वृश्चिक इव निर्दयं तुदसि। पञ्चमस्तु निजपि तैव, येन यथावस्थितं न्यायं सम्यक परिपालयसि । एव मुक्ते सति राजा तूष्णीमास्थाय प्राभातिकं कृत्यं जिनस्मरणादिकं कृतवान् । ततो राजा मातुः समीपमागत्य नमस्कृत्य रोहक-सुनो, एक है आपका पिता वैश्रवण, क्यों कि वैश्रवण के समान आपमें दानशक्ति के दर्शन होते हैं १ दूसरा पिता है आप का चांडाल, क्यों कि शत्रुसमूह के प्रति आपमें चांडाल की तरह कोप दिखलाई देता है २, तीसरा पिता हैं आप का धोबी, धोबी जिस तरह वस्त्र को पछाडकर उसके मैल को हर लेता है उसी तरह आप भी अपराधी को पछाडकर उस के सर्वस्व रूप मैल का हरण कर लेते हो । चौथा पिता है आपका वृश्चिक, वृश्चिक जिस तरह सोये हुए व्यक्ति को निर्दय होकर डंक मार कर व्यथित कर देता है उसी प्रकार आपने भी अभी सोये हुए मुज बालक को कंधी चुभो कर व्यथित कर दिया है ४ । पाँचवा पिता है आपका वह कि जिसने आपको जन्म दिया है, कारण उसी के अनुसार आप अपनी प्रजा का न्यायनीति पूर्वक पालन कर रहे हो । इस बात को सुनकर राजा चुपचाप हो गया और जिनस्मरण पूर्वक समस्त प्राभातिक कार्य समाप्त कर अपनी माता के पास चल दिया। કેણ કે છે તે બતાવ.” રેહકે કહ્યું “સાંભળે, એક આપના પિતા શ્રવણ છે, કારણ કે આપનામાં વૈશ્રવણ જેવી દાન શક્તિનાં દર્શન થાય છે (૧) આપને બીજે પિતા ચાંડાલ છે કારણ કે શત્રુસમૂહ પ્રત્યે આપનામાં ચાંડાલ જેવો કોંધ નજરે પડે છે. (૨) આપને ત્રીજો પિતા ધબી છે કારણ કે જેમ ધાબી વસ્ત્રને પછાડી પછાડીને તેને મેલ દૂર કરે છે તેમ આપ પણ અપરાધીને પછાડી પછાડીને તેના સર્વસ્વરૂપ મેલનું હરણ કરે છે. (૩) આપને એ પિતા વીંછી છે, જેમ વીંછી સૂતેલી વ્યક્તિને નિર્દય થઈને ડંખ દઈને વ્યથિત કરે છે તેમ આપે પણ સૂતેલા એવા મનેબાળકને કાંસકી લેકીને વ્યથિત કર્યો છે. (૪) આપના પાંચમાં પિતા તે છે કે જેમણે આપને જન્મ આપે છે, કારણ કે તેમના પ્રમાણે આપ આપની પ્રજાનું ન્યાય, નીતિપૂર્વક પાલન કરી રહ્યા છે.” (૫) આ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયે અને જિન સ્મરણ પૂર્વક સમસ્ત પ્રાતઃકર્મ પૂરા કરીને પોતાની માતાની પાસે ચાલ્યા ગયે. ત્યાં પહોંચીને માતાને નમન કર્યું न० ८९
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy