SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ स्यामाख्यायिकायां पञ्च पञ्च उपाख्यायिका शतानि अवान्तरकथाशतानि । एकैकस्यामुपाख्यायिकायां पञ्च पञ्च आख्यायिकोपाख्यायिकाशतानि सन्ति । एवमेव-अनेनप्रकारेण सपूर्वापरेण-पूर्वापरसंयोजनया अर्धचतुर्था कथानकाकोट्या आख्यायिकानां सार्वत्रिकोटयो (३५००००००) भवन्तीति समाख्यातं भगवता महावीरेण । ___ननु धर्मकथासु आख्यायिकानाम् उपाख्यायिका नाम् आख्यायिकोपाख्यायिकानां च तिसृणां संख्या सपादशतकोटिपरिमिता (१२५०००००००) भवति, तर्हि कथमत्र आख्यायिकादीनां सा त्रिकोटिसंख्याऽभिहिता ? इति चेत् , आह, नवानां ज्ञातानां पञ्चाशल्लक्षाधिकैकविंशतिकोट्यधिकैकशतकोटिसंख्यका (१२१५००००००) या आख्यायिकादय उक्तास्तादृश्य एव आख्यायिकादयो दशसु धर्मकथास्वप्युक्ताः, अतो दशधर्मकथोक्ताऽऽख्यायिकादि-(१२५०००००००) पाचसौ पाचसौ आख्यायिका-उपाख्यायिकायें हैं। इन सभी आख्यायिकायों को जोड़ने से इनकी संख्या साढे तीन करोड़ (३५००००००) होती है ऐसा भगवान महावीर स्वामीने कहा है। ____ यहां यह शंका होती है कि-'धर्मकथा में आई हुई आख्यायिकाउपाख्यायिका और आख्यायिकोपाख्यायिकाओं की सम्मिलित संख्या एकसौ पच्चीस करोड़ (१२५०००००००) होती है, तो फिर यहाँ पर उनकी संख्या साढ़ेतीन करोड़ (३५००००००) कैसे कही गई है ?' इसका समाधान इस प्रकार है-नव ज्ञातों में जो आख्यायिकादिकों की एक सौ साढ़े इझीस करोड़ (१२१५००००००) संख्या टीका में उपर કાઓ-કથાઓ છે. એક એક આખ્યાયિકામાં પાંચ સે પાંચ ઉપાખ્યાયિકાઓઅવાતરકથાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં પાંચ પાંચ આખ્યાયિકાઉપાખ્યાયિકાઓ છે. આ બધી આખ્યાયિકાઓને મેળવવાથી સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦) થાય છે. એમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. અહીં એ શંકા થાય છે કે “ધર્મકથાઓમાં આવેલ આખ્યાયિકાઓ, ઉપાખ્યાયિકાઓ અને આખ્યાયિકે પાખ્યાયિકાઓની કુલ સંખ્યા એક સે પચીસ કરોડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે તે પછી અહીં તેમની સંખ્યા સાડા ત્રણ કરેડ (૩૫૦૦૦૦૦૦૦) કેવી રીતે કહેવામાં આવી છે?” તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–નવા જ્ઞાતમાં આખ્યાયિકા આદિની એકસે સાડી એકવીસ કરેડ (૧૨૧૫૦૦૦૦૦૦) ની સંખ્યા ટકામાં ઉપર કહેવામાં આવી છે, એજ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy