SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ५१० मन्दीले ननु नास्तित्वमभावरूपम् , अभावश्च स्वरूपशून्यस्तेन सह कथं सम्बन्धः, शून्यस्य सकलशक्ति विकलतया सम्बन्धशक्तेरभावात् । ____ अन्यच्च-यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्या यैस्तु कथं सम्बन्धः ? । घटः पटाभावेन संवद्धः इति न पटेनापि सह सम्बद्धो भवितुमर्हति, तथा प्रतीतेरभावात् ?।। इसी तरह परपर्यायें नास्तित्वसंबंध से विवक्षित पदार्थ की संबंधी हैं इसका भी तात्पर्यार्थ यही है कि ये उसमें नहीं हैं। "परपर्यायें विवक्षित पदार्थ की हैं" इस रूपसे उनका व्यापदेश नहीं हो सकता है, ऐसा जो कहना है सो इसमें कोई आपत्ति नहीं है । शास्त्र भी तो यही कहते हैं कि अस्तित्व मुख से परपर्यायें विवक्षित पदार्थ की हैं ऐसा व्यापदेश नहीं हो सकता है। परन्तु नास्तित्वमुख से वहां उनका व्यपदेश होने में कोई लौकिक व्यवहार का अतिक्रम नहीं होता है। शंका-नास्त्वि अभावरूप होता है । अभाव का तात्पर्य होता है स्वरूपशून्यता । तो फिर पदार्थ का इस स्वरूपशून्यरूप नास्तित्व के साथ संबंध कैसे बन सकता है । क्यों कि शून्यमें सकल शक्ति की विकलता होने से संबंध स्थापित करने की शक्ति का सद्भाव माना ही कैसे जा सकता है। दूसरी बात एक यह भी है कि “विवक्षित पदार्थमें परपर्यायोंका नास्तित्व है। इस प्रकार के कथनमें यही फलितार्थ निकलता है कि पदार्थ का उन पर्यायां के साथे संबंध नहीं है किन्तु नास्तित्व के साथ પર્યાયે નાસ્તિત્વ સંબંધથી વિવક્ષિત પદાર્થની સંબંધી છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે એ તેમાં નથી. “પરપર્યાયે વિવક્ષિત પદાર્થની છે” આ રૂપે તેમને વ્યપદેશ થઈ શકતો નથી, એમ જે કહેવું છે તેમાં કેઈ આપત્તિ નથી. શાસ્ત્રો પણ એજ કહે છે કે અસ્તિત્વમુખથી પરપર્યાયે વિવક્ષિત પદાર્થની છે એ વ્યાપદેશ થઈ શકતું નથી. પણ નાસ્તિત્વમુખથી ત્યાં તે વ્યપદેશ થવામાં કઈ લૌકિક વ્યવહારને અતિક્રમ થતું નથી. શંકા–નાસ્તિત્વ અભાવરૂપ હોય છે. અભાવનું તાત્પર્ય છે. સ્વરૂપશન્યતા તે પછી પદાર્થને આ સ્વરૂપ શૂન્યરૂપ નાસ્તિત્વની સાથે સંબંધ કેવી રીતે બની શકે? કારણ કે શૂન્યમાં સકળ શક્તિની વિકલતા રહેવાથી સંબંધ સ્થાપિત કરવાની શક્તિને સદ્ભાવ માની જ કેવી રીતે શકાય? બીજી એક વાત એ પણ છે કે વિવક્ષિત પદાર્થમાં પરપર્યાનું નાસ્તિત્વ છે આ પ્રકારના કથનમાં એજ ફલિતાર્થ નીકળે છે કે પદાર્થને એ પર્યાય સાથે સંબંધ નથી પણ નાસ્તિત્વની સાથે છે. જેમકે “ઘટ પરાભવથી સંબદ્ધ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy