SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ मन्दीस्त्रे पर्यायेण सह सम्बन्धो नास्तित्व सम्बन्धेन । यतोऽसौ पिण्डाकारः पर्यायस्तस्यतदानीं नास्तीति नास्तित्व सम्बन्धेन सम्बन्धः । अत एव च स परपर्याय इति व्यपदिश्यते। अन्यथा तस्यापि तत्रास्तित्व स्वीकारे सोऽपि स्वपर्याय एव स्यात् । ननु ये यत्र न विद्यन्ते ते कथं ' तस्ये '–ति व्यपदिश्यन्ते । धनं दरिद्रस्य नास्तीति 'धनं तस्य सम्बन्धी'-ति व्यपदेष्टुं न शक्यम् , अन्यथा परपर्यायस्यापि सम्बन्धित्वे लोकव्यवहारातिक्रम प्रसङ्गः ? इति चेन्न, ___यदि नाम ते-परपर्याया नास्तित्व सम्बन्धमधिकृत्य ' तस्ये '-ति न व्यपपर्याय नहीं रहती है। अतः उस घट के साथ पिण्डाकार पर्याय का संबंध नास्तित्वमुख से माना जायगा। इसीलिये वह पिण्डाकार पर्याय परपर्याय होने से निज पर्याय नहीं है। अन्यथा घटमें उसका अस्तित्व होने से वह उसकी निजपर्याय मानी जावेगी। अतः यह अवश्य स्वीकार करना चाहिये कि पर्यायों का संबंध पदार्थ में नास्तित्वमुख से ही रहा करता है। __ शंका-दरिद्र के पास धन जिस प्रकार नहीं होने से वह उसका संबंधी नहीं कहा जाता है, उसी प्रकार जो जहां नहीं है वह उसका संबंधी कैसे कहा जा सकेगा? परपर्याय पर पदार्थमें होती है वह विवक्षित पदार्थ की संबंधी कैसे मानी जा सकती है यदि इस प्रकार का व्यवहार होने लगे तो फिर लोक व्यवहार का ही अतिक्रम करना कहलायेगा। उत्तर-परपर्यायें विवक्षित पदार्थ की संबंधी हैं इसका तात्पर्य यह છે ત્યારે તેમાં પિંડાકાર પર્યાય રહેતી નથી. તેથી તે ઘડાની સાથે પિંડાકાર પર્યાયને સંબંધ નાસ્તિત્વમુખથી માનવામાં આવશે. તે કારણે તે પિંડાકાર પર્યાય પરપર્યાય હેવાથી સ્વપર્યાય નથી. નહીં તે ઘડામાં તેનું અસ્તિત્વ હોવાથી તે તેની સ્વપર્યાય માનવામાં આવે તેથી એ અવશ્ય સ્વીકારવું જોઈએ કે પરપર્યાયને સંબંધ પદાર્થમાં નાસ્તિત્વમુખથી રહ્યા કરે છે. શંક–જેમ દરિદ્રની પાસે ધન ન હોવાથી તે તેને સંબંધી કહેવાતે નથી એજ પ્રકારે જે જ્યાં નથી તે તેનું સંબંધી કેવી રીતે કહી શકાય? પરપર્યાય પર પદાર્થમાં હોય છે તે વિવક્ષિત પદાર્થની સંબંધી કેવી રીતે માની શકાય. જો આ પ્રકારને વ્યવહાર થવા લાગે તે પછી લોક વ્યવહારને જ અતિક્રમ કર્યો કહેવાય. ઉત્તર--પરપર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી છે તેનું તાત્પર્ય એવું
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy