SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानन्द्रिकाटीका-सम्यक्_तस्य सादिसपर्यवसितत्यानाद्यपर्यवसितत्वनिक० ४६३ बहून् पुरुषान्-कालत्रयवर्ति नः पुनः प्रतीत्य अनाद्यपर्यवसितम् प्रवाहरूपेण प्रवृत्तत्वात् कालवदिति भावः। अथवा वह सम्यक् दृष्टि जीव जब उसका सर्व प्रथम पाठ करेगा तब वह सम्यक्श्रुत कहलावेगा। इस तरह सम्यकदृष्टि एक जीव की अपेक्षा उसमें सादिता आती है। जब जीव को समकित होकर छूट जाता है और वह मिथ्यात्वदशा संपन्न बन जाता है तब अथवा सम्यक्त्त्व की प्राप्ति होने पर भी यदि प्रमाद से या ग्लान अवस्थामें पतित हो जाने के कारण, या मृत्यु की संभावनामें आजाने के कारण से वह जीव जब इसे भूल जाता है या केवलज्ञान की उत्पत्ति होने से जब यह नष्ट हो जाता है, तब यह सम्यकूश्रुत अंत सहित भी माना गया है। इस अवस्थामें उस जीव की अपेक्षा सम्यकश्रुत का अस्तित्व नहीं रहता है। इस प्रकार एक सम्यग्दृष्टि जीव की अपेक्षा उस श्रुत की उसे प्राप्ति होने के कारण, और उसके द्वारा मिथ्यात्व आदि अवस्थामें परित्यक्त होने के कारण सम्यक्श्रुतमें सादि सान्तता होती है । अब सूत्रकार सम्यकश्रुतमें नाना जीवों की अपेक्षा अनादि अनंतता प्रकट करते हुए कहते हैं-जब सम्यक् श्रुतका विचार नाना पुरुषों की अपेक्षा किया जाता है, तो इसमें अनादि अनंतता ही आती है। वह દષ્ટિ જીવ જ્યારે તેને સર્વ પ્રથમ પાઠ કરશે ત્યારે તે સમ્યક્રકૃત કહેવાશે. આ રીતે સમ્યક્દષ્ટિ એક જીવની અપેક્ષાએ તેમાં સાદિતા આવે છે. જ્યારે જીવને સમકિત થઈને છૂટી જાય છે, અને તે મિથ્યાત્વ દશાવાળો બની જાય છે ત્યારે, અથવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા છતાં પણ જે પ્રમાદથી કે પ્લાન અવસ્થામાં પતિત થઈ જવાને કારણે, કે મૃત્યુની સંભાવનામાં આવી જવાને કારણે તે જીવ જ્યારે તેને ભૂલી જાય છે, કે કેવળજ્ઞાન પેદા થવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે, ત્યારે તે સભ્યશ્રત અંત સહિત પણ માનવામાં આવ્યુ છે. તે અવસ્થામાં તે જીવની અપેક્ષાએ સમ્યક્રકૃતનું અસ્તિત્વ રહેતું નથી. આ પ્રકારે એક સમ્યફણી જીવની અપેક્ષાએ તે શ્રતની પ્રાપ્તિ થવાને કારણે અને તેના દ્વારા મિથ્યાત્વ આદિ અવસ્થામાં પરિત્યકૃત થવાને કારણે સમ્યફશ્રુતમાં સાદિ સાંતતા હોય છે. હવે સૂત્રકાર સમ્યકૃતમાં વિવિધ જીની અપેક્ષાએ અનાદિ અનંતતા પ્રગટ કરતા કહે છે-જ્યારે સભ્યશ્રતને વિચાર વિવિધ પુરુષોની અપેક્ષાએ કરવામાં આવે છે ત્યારે તેમાં અનાદિ અનંતતા જ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy