SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ मानचन्द्रिका टीका-सम्यक्श्रुतमेदाः ननु तर्हि 'उत्पन्नज्ञानदर्शनधरैः' इत्येतावन्मात्रं विशेपणमस्तु अलं भगवद्भिः' वत्ता का अभाव आप कैसे कह सकते हैं । इस प्रकार की दूसरी शंका की निवृत्ति के लिये सूत्रकारने सूत्र में “ उप्पणनाण दसणधरे हिं" यह पद् रखा है। इस पद द्वारा सूत्रकार यह प्रमाणित करते हैं कि जो अनादिसिद्ध माने गये हैं वे उत्पन्न हुए ज्ञान एवं दर्शन को धारण करने वाले नहीं होते हैं, किन्तु वे तो नित्यसिद्ध ज्ञान वैराग्य आदि के अधि. पति होते हैं, अतः यहां ऐसे ही अहंतप्रभु का ग्रहण किया गया है,जो भगवंत हों तथा उत्पन्न हुए ज्ञान दर्शन को धारण करनेवाल हों। तात्पर्य इसका इस प्रकार है कि पर संमत अनादिसिद्ध परमात्मा भले ही अपने शरीर का स्वेच्छा से निर्माण करलें एतावता उनमें भगवत्ता भले ही आजावे परन्तु इतने मात्र से उनमें अहंतता नहीं आसकती है, किन्तु अहंतता आनेके लिये सूत्रकार की दृष्टि में उत्पन्न हुए ज्ञान और दर्शन को धारणकरनापना भी आवश्यकीय है । अनादिसिद्धों में यह बात बनती नहीं है, अतः उनमें अहंतता घटित नहीं होती।२। शंका-जब ऐसी बात है तो फिर “अहंतता प्रकट करने के लिये "उत्पन्न ज्ञानदर्शनधरैः” यही एक पद काफी है। व्यर्थ में " भगवद्भिः" इस पद का न्यास क्यों किया गया है ?" તાનો અભાવ કેવી રીતે કહી શકે છે? આ પ્રકારની બીજી શંકાની નિવૃત્તિને भाटे सूत्रधारे सूत्रमा “ उप्पणनाणदसणंधरे हिं " 20 ५६ भूयुछे. २३॥ ५४ द्वारा સૂત્રકાર એ સાબિત કરે છે કે જે અનાદિ સિદ્ધ મનાય છે. તેઓ ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર હોતા નથી, પણ તેઓ તે નિત્યસિદ્ધ જ્ઞાન વૈરાગ્ય આદિના અધિપતિ હોય છે, તેથી અહીં એવા જ અહંત પ્રભુ ગ્રહણ કરવામાં આવ્યા છે કે જે ભગવંત હોય અને ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનને ધારણ કરનાર હોય તેનું તાત્પર્ય એવું છે કે પર સંમત અનાદિ સિદ્ધ પરમાત્મા ભલે પિતાનાં શરીરનું સ્વરછાથી નિર્માણ કરી લે, એટલા પ્રમાણમાં તેમનામાં ભલે ભગવત્તા આવી જાય પણ માત્ર એટલાથી જ તેમનામાં અહંતતા આવી શકતી નથી, પણ અહંતતા આવવાને માટે સૂત્રકારની દૃષ્ટિએ ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનને ધારણ કરવું તે પણ આવશ્યક છે. અનાદિ સિદ્ધોમાં આ વાત બનતી નથી, એટલા માટે એમનામાં અહંતતા ઘટતી નથી રા श - सवी पात छे तो पछी “ अर्हतता” प्रगट ४२पाने भाट “ उत्पन्न ज्ञान दर्शनधरैः" मे ४ ५६ पुरतु छ. "भगवद्भि” से पहना ઉપગ શા માટે કર્યો છે?
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy