SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ नन्दीसूत्रे अयं भावः-सम्यग्दृष्टेः प्रशमादिगुणगणोपेतस्य सम्यक्श्रुतं भवति, यथावस्थितार्थतया तस्य सम्यक् परिणमनात् । मिथ्यादृष्टेस्तु मिथ्याश्रुतं भवति, विपरीतार्यतया तस्य परिणमनात् । तदेतत् सम्यक्श्रुतम् । ____ अथ 'भगवंतेहिं०' इत्यादि विशेषणानां सार्थक्यमुच्यते-अर्हद्भिरित्युक्त्यैव भगवद्पार्थस्य वोधः संभवति, पुनः 'भगवद्भिरिति विशेषणोपादानं किमर्थमिति जीवों में प्रशम आदि गुण मौजूद हों वे यद्यपि सम्पूर्ण दशपूर्वके पाठी न भी हों तो भी उनका जितना भी श्रुत है वह सम्यक् श्रुत है तथा जिन जीवों में मिथ्यात्व भरा हुआ है ऐसे जो मिथ्यादृष्टि जीव हैं उनका जितना भी श्रुत है वह सब मिथ्याश्रुत है । सम्यकदृष्टि जीव के श्रुत को सम्यक् श्रुत कहने का कारण यह है कि वह पदार्थ के स्वरूप को यथार्थरूप से जानता है। तथा मिथ्यादृष्टि जीव पदार्थ के स्वरूप को मिथ्यात्व के प्रभाव से यथार्थरूप से नहीं जानता, अतः किञ्चित् न्यून दशपूर्व के पाठी दो जीवों में एक का श्रुत सम्यक्श्रुत, तथा दूसरे का श्रुत मिथ्याश्रुत कहा गया है। इसीलिये किश्चित् न्यून दशपूर्वपाठी जीवों में सम्यक्श्रुत की भजन। बतलाई गई है। इस तरह यहां तक सम्यकश्रुत का वर्णन हुआ ॥ ___ अब टीकाकार सूत्र में रहे हुए " भगवंतेहिं० " आदि विशेषणपदों की सार्थकता प्रकट करते हैंતેનું તાત્પર્ય એ છે કે જે સમ્યગૃષ્ટિ જેમાં પ્રશમ આદિ ગુણ મેજૂદ હોય તેઓ કદાચ સંપૂર્ણ દશપૂર્વના પાઠી ન હોય તે પણ તેમનું જેટલું પણ શ્રત છે તે બધું સમ્યફથુત છે. તથા જે જીમાં મિથ્યાત્વ ભરેલ છે એવા જે મિથ્યાષ્ટિ જીવ છે તેમનું જેટલું પણ શ્રત છે તે બધું મિથ્યાશ્રુત છે. સમ્યક્દષ્ટિ જીવના કૃતને સમ્યકૃત કહેવાનું કારણ એ છે કે તે પદાર્થનો સ્વરૂપને યથાર્થ રૂપે જાણે છે. તથા મિથ્યાષ્ટિ જીવ પદાર્થનાં સ્વરૂપને મિથ્યાત્વના પ્રભાવે યથાર્થરૂપે જાણતા નથી, તેથી દશપૂર્વ કરતાં થોડા જૂનના પાઠી બે જીમાં એકનું શ્રત સભ્યશ્રત, તથા બીજાનું શ્રત મિથ્યાશ્રુત કહ્યું છે. તેથી દશપૂર્વ કરતાં કંઈક ન્યૂનના પાઠી જીવેમાં સમ્યક્રતની ભજના દર્શાવવામાં આવી છે. આ રીતે અહીં સુધી સમ્યકૃતનું વર્ણન થયું. હવે सूत्रा२ सूत्रमा मावस " भगवतेहिं" मा विशेष पहानी सार्थ उता પ્રગટ કરે છે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy