SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ मन्दी तथा-व्यञ्जनाक्षरस्यैकैकस्य द्विविधाः पर्याया भवन्ति । यथा-स्वपर्यायाः, परपर्यायाश्च । तत्रेत्थं स्वपर्याया अवर्णस्य भवन्ति, अवर्णस्त्रिधा-हस्वो दीर्घः प्लुतश्च । पुनरेकैकस्त्रिधा-उदात्तोऽनुदात्तः स्वरितश्च। पुनरेकैको द्विधा-अनुनासिको निरनुनासिकश्च । एवमष्टादशप्रकारोऽवर्णः । तथा ये एकैकाक्षरसंयोगतोऽक्षरसंयोगत एवं यावन्तः संयोगा घटन्ते, तावत्संयोगवशतो येऽवस्थाविशेषाः, ये च तत्तदर्थाभिधायकत्वस्वभावास्तेऽपि तस्य स्वपर्यायाः। ये तु तत्रासन्तस्ते परपर्यायाः। एवमिवर्णादीनामपि स्वपर्यायाः परपर्यायाः वक्तव्याः। येऽपि परपर्यायास्तेऽपि तस्येति व्यपदिश्यन्ते, व्यवच्छेद्यतया तेषां तद्विशेषकत्वाद् । यथाऽयं मे शत्रुरिति । तथा-एक एक व्यञ्जनाक्षरकी दो २ प्रकारकी पर्यायें होती हैं। इनका नाम स्वपर्याय और परपर्याय है। अर्थात् स्वपर्याय और परपर्याय के भेदसे ये पर्यायें दो प्रकारकी होती हैं । जैसे-अकार यह अक्षर इस्व दीर्घ और प्लुत के भेद से तीन प्रकार का कहा गया है, तथा हस्व दीर्घ और प्लुत ये भी प्रत्येक उदात्त, अनुदात्त और स्वरित के भेद से तीन तीन प्रकारके बतलाये गये हैं, ऐसे ये नौ भेद हुए। ये भी सानुनासिक और निरनुनासिकके भेद से दो दो प्रकारके होनेसे अवर्ण अठारह (१८) प्रकारका हो जाता है। ये स्वपर्याय हैं। इसी तरह एक एक अक्षरके संयोग से जितने संयोग अक्षरोंके निष्पन्न होते हैं तथा इन संयोगों के वश से जो अक्षरोंकी अवस्थाएँ होती हैं, तथा इन अवस्थाओं में वे वे शब्द जो अपने २ तत्तदर्थके अभिधायक स्वभाववाले होते हैं ये सब भी व्यञ्जनाक्षरकी स्वपर्याये हैं। जो पर्यायें इनमें नहीं हैं वे सब पर पर्यायें हैं। इसी प्रकार इवर्ण आदि व्यञ्जनाक्षरों में भी स्वपर्याय और परपर्याय તથા–એક એક વ્યંજનાક્ષરની બે બે પ્રકારની પર્યાયે થાય છે. તેમનું નામ સ્વપર્યાય અને પરપર્યાય છે. એટલે કે સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી એ પર્યાય બે પ્રકારની હોય છે. જેમકે–અકાર આ અક્ષર હુવ, દીર્ધ અને હુતના ભેદથી ત્રણ પ્રકારને કહેલ છે, તથા હુસ્વ, દીર્ઘ, અને હુત, એ પણ પ્રત્યેક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. એમ આ નવ ભેદ થયા. એ પણ સાનુનાસિક, અને નિરનુનાસિકના ભેદથી બે બે પ્રકારના હોવાથી અવર્ણ અઢાર પ્રકારને થાય છે. એ જ રીતે એક એક અક્ષરના સાગથી અક્ષરેના જેટલા સંગ પ્રાપ્ત થાય છે, તથા એ સંગેને કારણે અક્ષરોની જે અવસ્થાઓ થાય છે, તથા તે અવસ્થામાં તે તે શબ્દો જે પિતપતાના તે તે અર્થના અભિધાયક સ્વભાવવાળા હોય છે, એ સઘળી પણ વ્યંજનાક્ષરની સ્વપર્યા છે, જે પર્યાયે તેમનામાં નથી તે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy