SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ पानचन्द्रिका टीका-अवप्रहादीनां मेदकथनम्. धाग्रहः ३, एकविधाऽवग्रहः ४, क्षिप्रावग्रह ५, चिरावग्रहः ६, अनिश्रितावग्रहः ७, निश्रितावग्रहः ८, असंदिग्धावग्रहः ९, संदिग्धावग्रहः १०, ध्रुवावग्रहः ११, अध्रुवावग्रहश्च १२, इत्येवं श्रोत्रावग्रहस्य द्वादशभेदाः, एवं चक्षुरिन्द्रियावग्रहादेरपि द्वादश -द्वादशभेदा बोध्याः । उक्तभेदा मतिज्ञानावरणक्षयोपशमस्योत्कर्षादपकर्षाच भवन्तीति चोध्यम् । ___ नन्ववग्रहः शास्त्रे एकसामायिकः प्रोक्तः, बह्ववग्रहादेरेकस्मिन् समये नास्ति संभवस्तस्य विशेषग्राहकत्वादिति चेत्, होता है, केवल चार इन्द्रियों के विषयों में ही होता है । इस लिये वह चार प्रकारका है। उन चार प्रकारों में प्रत्येक क्षिप्रादि भेदसे बारह बारह प्रकार के होते हैं। अतः सब भेदों के जोडनेसे वह ४८ प्रकारका होता है। पूर्वोक्त २८८ अर्थावग्रहके भेदों में व्यजनावग्रहके ४८ भेदोंको जोडनेसे ३३६ भेद होते हैं। इस प्रकार आभिनिवोधिक ज्ञान तीनसौछत्तीस (३३६) भेदवाला होता है। ये भेद मतिज्ञानावरण कर्म के क्षयोपशमकी उत्कर्षता और अपकर्षताको ले कर होते हैं । शङ्का-अवग्रहका काल शास्त्र में एक समय कहा है। बहु, अवग्रह, बहविध अवग्रह आदिरूप अवग्रह जो बारह प्रकारका अभी बतलाया गया है वह एक समय प्रमाणवाला कैसे हो सकता है, क्यों कि यह अवग्रह विशेषका ग्राहक होता है। વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનનાવિષયમાં થતું નથી. ફકત ચાર ઈન્દ્રિયોના વિષયમાં જ થાય છે. તેથી તે ચાર પ્રકાર છે. તે ચારપ્રકારમાંના દરેક ક્ષિપ્રાદિભેદથી બાર બાર પ્રકારના હોય છે. તેથી બધા ભેદ મળીને તે અડતાળીસ (૪૮) પ્રકારને થાય છે. પૂર્વોકત ૨૮૮ અર્થાવગ્રહનભેદેમા વ્યંજનાવગ્રહના ૪૮ ભેદ ઉમેરતા કુલ ૩૩૬ ભેદ થાય છે. આ રીતે આભિનિધિક જ્ઞાન ત્રણસે છત્રીસ (૩૩૬) ભેદવાળું હોય છે. એ ભેદ મતિજ્ઞાનવરણ કર્મના ક્ષપશમની ઉત્કર્ષતા અને અપકર્ષતાને લીધે થાય છે. શંકા–અવગ્રહને કાળ શાસ્ત્રમાં એકસમય કહ્યો છે. બહુ અવગ્રહ, બહુવિધ અવગ્રહ, આદિરૂપ જે બાર પ્રકારના અવગ્રહ હમણું બતાવવામાં આવ્યા છે, તે એકસમયપ્રમાણવાળા કેવી રીતે હોઈ શકે છે, કારણ કે આ અવગ્રહવિશેષને ગ્રાહક થાય છે? न० ५३
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy