SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिकाटीका-व्यजनावग्रहभेदाः। तत्कृतावनुग्रहोपघातौ तस्य न भवत इति, तस्मात् तदमाप्यकारि। यदा तु विपय विषयतया नावलम्बते किं तु यदा-चक्षुषि स्वोपघातकावयवाणुप्रवेशो भवति, तदोपघातः, अनुग्राहकावायवाणुप्रवेशे सति चानुग्रहो भवति । यथा-प्रचण्डमार्तण्डरश्मयः सर्वत्रापि प्रसरन्तो यदा चक्षुपि संप्राप्ता भवन्ति, तदा ते स्पर्शनेन्द्रियमिव चक्षुरुपनन्ति, तथा चन्द्ररश्मयाचक्षुपि संप्राप्ताः सन्तः स्पर्शनेन्द्रियमिव चक्षुरनुगृह्णन्ति, तथा-चक्षुषि जलकणसंस्पृष्टपवनसंस्पर्शादनुग्रहो भवति, तथाशाड्वलतरुच्छायासंपर्कशीतीभूतसमीरसंस्पर्शादनुग्रहो भवति। विपयतयाऽवलम्बने तु न भवति चक्षुषि तत्परमाणुप्रवेशस्तस्माद् विषयतया जलायवलोकने तब उस विषयभूत पदार्थसे चक्षुका उपघात और अनुग्रह नहीं होता है, इसलिये वह अप्राप्यकारी है । चक्षु का पूर्वोक्तकथन से जो उपघात अनुग्रह बतलाये गये हैं वे उसमें अपने द्वारा उन्हें गृहीत करने से नहीं हुए हैं किन्तु जब अपने उपघातक अवयवाणु का प्रवेश उसमें हो जाता है उस समय उसके द्वारा उसका उपघात होता है, इसी तरह अनुग्रह होता है। जैसे प्रचण्ड मार्तण्ड की किरणें फैलते समय जव चक्षु के साथ संबंध करती हैं उस लमय वे स्पर्शनेन्द्रिय की तरह चक्षु का उपघात करती हैं। तथा चन्द्र की किरणें जब चक्षु के साथ संबंध करती हैं तो वे स्पर्शनेन्द्रिय की तरह उसका अनुग्रह करती हैं । इसी तरह जलकणसिक्त वायु के संस्पर्श से उसका अनुग्रह होता है। परन्तु जब चक्षु इन्हें विषयरूप से अवलम्बन करता है तब चक्षु के भीतर इनके परमाणु का प्रवेश नहीं होता है । इस तरह विषयरूप से जलादिक के अवलोત્યારે તે વિષયભૂત પદાર્થથી ચક્ષુને ઉપઘાત અને અનુગ્રહ થતો નથી, તેથી તે અપ્રાપ્યકારી છે. પૂર્વોક્ત કથનથી ચક્ષુને જે ઉપઘાત અનુગ્રહ બતાવવામાં આવ્યા છે. તે તેનામાં પિતાના દ્વારા તેમને ગૃહીત કરવાથી થયેલ નથી, પણ જ્યારે પિતાના ઉપઘાતક અવયવ અણુને પ્રવેશ તેમાં થઈ જાય છે તે સમયે તેમના દ્વારા તેનો ઉપઘાત થાય છે. એ જ રીતે અનુગ્રાહક અવયવ આગને જ્યારે ચક્ષુમાં પ્રવેશ થઈ જાય છે ત્યારે તેમના દ્વારા તેને અનુગ્રહ થાય છે. જેમ પ્રચંડ સૂર્યનાં કિરણે ફેલાતી વખતે જ્યારે ચક્ષુની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ ચક્ષુને ઉપઘાત કરે છે. તથા ચન્દ્રનાં કિરણે જ્યારે ચક્ષની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ તેને અનુગ્રહ કરે છે. એ જ પ્રમાણે જળકણ યુક્ત વાયુના સંસ્પર્શથી તેને અનુગ્રહ થાય છે. પણ જ્યારે ચક્ષુ વિષયરૂપે તેમનું અવલંબન કરે છે ત્યારે ચક્ષુની અંદર તેમનાં પરમાણુને પ્રવેશ થતું નથી. એજ રીતે વિષયરૂપે જલાદિકનું म०४३
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy