SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ नन्दीस्ने ____ अथ विशिष्टसामर्थ्यांसत्त्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्-शृणु, स्त्रीणां कथमिदं विशिष्टसामर्थ्यासत्त्वं भवति ? किं तावत् असप्तमनरकपृथ्वीगमनत्वेन १, आहोश्विद् वादादिलब्धिरहितत्वेन २, किं वा अल्पश्रुतत्वेन ३, किं वा-अनुपस्थाप्यता-पाराञ्चिकता-शून्यत्वेन ४, इति । ___ नन्वसप्तमनरकपृथिवीगमनत्वेन त्रीणां विशिष्टसामर्थ्याभावः, तथाहि-इह जगति सर्वोत्कृष्टपदप्राप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन भवति नान्यथेति द्वयोरप्यावयो रागमप्रामाण्यवलात् सिद्धं सर्वोत्कृष्टदुःखस्थानं, सर्वोत्कृष्टसुखस्थानं च। तत्र अदृष्ट प्रकर्ष के साथ विरोध मानते हो तो फिर पुरुषों के साथ भी इसका विरोध मान लेना चाहिये। इस तरह रत्नत्रय के अभाव से स्त्रियों में पुरुषों की अपेक्षा हीनता नहीं मानी जा सकती है। ___यदि कहो कि विशिष्ट सामर्थ्य का अभाव होने से स्त्रियां पुरुषों की अपेक्षा अपकृष्ट हैं ऐसा कहना भी ठीक नहीं है, सुनो-उनमें विशिष्ट सामर्थ का असत्त्व है, यह किस कारण से आप कहते हैं ? क्या वे सप्तम नरक में नहीं जाती हैं इसलिये ?, अथवा वादादि लब्धि से वे रहित हैं इसलिये ?, अथवा अल्पश्रुतज्ञान उन्हें होता है इसलिये ?, अथवा अनुपस्थाप्यता पाराश्चित से शून्य होती है इसलिये ?। ____ यदि कहो कि वे सप्तम पृथिवी में नहीं जाती है इसलिये उनमें विशिष्ट सामर्थ्य का अभाव है, जगत में सर्वोत्कृष्ट-पद-प्राप्ति सर्वोत्कृष्ट अध्यवसाय से होती है, अन्य प्रकार से नहीं होती है। ऐसी मान्यता અટય પ્રકષની સાથે વિરોધ માનતા હો તે પછી પુરૂષોની સાથે પણ તેને વિધ માની લેવું જોઈએ. આ પ્રમાણે રત્નત્રયના અભાવે સ્ત્રીઓમાં પુરુષો કરતાં હીનતા માની શકાય નહીં. જે એમ કહો કે વિશિષ્ટ સામર્થ્યનો અભાવ હોવાથી સ્ત્રીઓ પણ પુરૂષો કરતાં હીન છે તે એમ કહેવું તે પણ બરાબર નથી. શા માટે ? સાંભળી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એમ આપ ક્યા કારણે કહો છે? શું તેઓ સાતમી નરકે નથી જતી માટે?, અથવા વાદાદિલબ્ધિરહિત હોવાને કારણે? અથવા તેમને અલ્પ શ્રુતજ્ઞાન થાય છે તે માટે ? અથવા અનુપશ્ય પ્રતા પારાંગિત રહિત હોય છે તે કારણે ? - જે કહે કે તેઓ સપ્તમ પૃથ્વીમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. જગતમાં સર્વોત્કૃષ્ટપદપ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. બીજી રીતે થતી નથી. એવી આપની તથા અમારી માન્યતા છે. કારણ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy