SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । २०७ करकण्डवादीनां प्रत्येकबुद्धानां बोधिर्वाह्मवृषभादि ज्ञानसापेक्षा । प्रत्येकबुद्धाच बाह्यनिमित्तमपेक्ष्य बुद्धाः सन्तो नि यमतः प्रत्येकमेव विहरन्ति, न तु गच्छ्वासिन इव संहताः । उपधिः स्वयंवृद्धानां द्वादशविध एव पात्रादिः । प्रत्येकबुद्धानां तु द्विधा - जघन्यतउत्कर्षतश्च तत्र जघन्यतो द्विविधः, उत्कर्षतो नवविधः प्रावरणवर्जः ६ । तथा - स्वयं बुद्धानां पूर्वाधीतं श्रुतं भवति वा न वा भवति । यदि भवति, ततो लिङ्गं देवता वा प्रयच्छति, गुरुसंनिधौ गत्वा वा प्रतिपद्यते । यदि चकाकी विहर्तुं समर्थः, इच्छाऽपि तादृशी भवेत्, तदा एकाकी विहरति, अन्यथा गच्छावासेऽवतिष्ठते । होती है । करकण्डू आदि प्रत्वेकबुद्धों के जीवनचरित्र में इस बात का कथन मिलता है । प्रत्येकबुद्ध बाह्य निमित्त के प्रभाव से बुद्ध होकर नियमतः प्रत्येक अकेले २ ही विहार करते हैं - गच्छवासी साधुओं की तरह समुदायरूप में नहीं । स्वयंवुद्धों की उपधि पात्र आदि बाहर प्रकार की है । प्रत्येकबुद्धों की दो प्रकार की उपधि होती है - प्रथम जघन्य की अपेक्षा और दूसरी उत्कृष्ट की अपेक्षा । जघन्य की अपेक्षा इनके दो प्रकार की उपाधि होती है, तथा उत्कर्ष की अपेक्षा नौ प्रकार की । इसमें प्रावरण छूट जाता है । तथा स्वयंवुद्धों में जो श्रुत होता है वह पूर्व में अधीत किया हुआ भी होता है अथवा नहीं भी होता है । पूर्वाधीतश्रुत इनमें जब होता है तब इनके लिये वेष की प्राप्ति या तो देवता से होती है या वे स्वयं गुरु के निकट जाकर उनसे प्राप्त कर लिया करते हैं । इनमें यदि अकेले આદિ પ્રત્યેકબુદ્ધોના જીવનચરિત્રમાં આ વાતનો ઉલ્લેખ મળે છે. પ્રત્યેકબુદ્ધ ખાદ્યનિમિત્તના પ્રભાવથી બુદ્ધ થઈ ને નિયમતઃ પ્રત્યેકએ કલા જ વિહાર કરે છે ગચ્છવાસી સાધુઓની જેમ સમુદાયમાં નહીં. સ્વયં બુદ્ધોની ઉપષિ પાત્ર આઢિ ખાર પ્રકારની છે. પ્રત્યેક યુદ્ધોની ઉપધિ એ પ્રકારની હાય છે પહેલી જધન્યની અપેક્ષાએ અને બીજી ઉત્કૃષ્ટની અપેક્ષાએ. જઘન્યની અપેક્ષાએ તેમને એ પ્રકારની ઉપધિ હાય છે, તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પ્રકારની. તેમાં પ્રાવરણુ છૂટી જાય છે. તથા સ્વયં બુદ્ધોમાં જે શ્રુત હેાય છે તે પૂર્વે અધીત કરેલ પણ હોય છે અથવા નથી પણ હોતુ. તેમનામાં જ્યારે પૂર્વાધીત શ્રુત થાય છે ત્યારે તેમને માટે વેષની પ્રાપ્તિ કાંતા દેવ વડે થાય છે કે તે જાતે જ ગુરુની પાસે જઈને તેમની પાસેથી મેળવી લે છે. તેમનામાં એકલા વિહાર કરવાની જો શક્તિ હેાય
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy