SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदा' ध्येत । तस्मात् क्षेत्रवृद्धौ कालवृद्धिर्भजनीयैव । द्रव्यपर्यायौ तु क्षेत्रवृद्धौ नियमाद् aa vaa स्वयमेव बोध्यमिति । 'बुड्ढी दव्य - पज्जवे' इत्यादि । द्रव्यपर्याययोवृद्धौ सत्यां क्षेत्रकालौ भक्तव्यौ= भजनीयौ कदाचिदन वा वर्धेते कदाचिद् वर्षे ते इत्यर्थः। द्रव्यपर्यायापेक्षया क्षेत्रकालयोः परिस्थूलत्वात् । यतो द्रव्यं क्षेत्रादपि सूक्ष्मम्, एकस्मिन्नपि नभः प्रदेशेऽनन्तस्कन्धा - समय काल की अपेक्षा अवधिज्ञानी एक- आवलिकारूप काल को देखता है तब वह अंगुल पृथक्त्वपरिमित क्षेत्र को देखता है " सो वह विरुद्ध पडेगा, क्योंकि अंगुलपृथक्त्वपरिमित क्षेत्र के विषय होने पर असंख्येय अवसर्पिणी रूप में काल वर्द्धित है अतः आवलिकारूप काल को न देखकर असंख्येय अवसर्पिणीरूप काल को ही देखना चाहिये, परन्तु ऐसा नहीं है, कारण यहां प्रभूतरूप में क्षेत्र की वृद्धि नहीं हुई है, अतः क्षेत्र की वृद्धि में काल की वृद्धि भजनीय ही माननी चाहिये । जब क्षेत्र की वृद्धि होती है तब द्रव्य और पर्याय, ये दोनों ही नियमतः वर्धित होते हैं, यह स्वयं समझने जैसी बात है । जब द्रव्य और पर्याय में वृद्धि होती है उस समय क्षेत्र और काल में वृद्धि भजनीय होती है ये कभी बढते भी हैं और कभी नहीं भी बढते हैं, क्योंकि द्रव्य और पर्याय की अपेक्षा क्षेत्र और काल स्थूल हैं । एक ही नभःप्रदेशरूप क्षेत्र में अनंत स्कंधों का अवगाह हो रहा है, સમય કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન એક આવલિકારૂપ કાળને દેખે છે ત્યારે તે અણુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે” તે વિરૂદ્ધ પડશે. કારણ કે અંગુલપૃથકત્વપરિમિતક્ષેત્રના વિષય હોવાથી અસંખ્ય અવસર્પિણીરૂપમાં કાળ વૃદ્ધિત છે. તેથી આલિકારૂપ કાળને ન જોતાં અસંખ્યેયઅવસર્પિણીરૂપ કાળને જ જોવા જોઈ એ, પણ એવું નથી, કારણ કે અહીં` પ્રભૂતરૂપમાં ક્ષેત્રની વૃદ્ધિ થઈ નથી, તેથી ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભુજનીય જ માનવી જોઈએ. જ્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય છે ત્યારે દ્રવ્ય અને પર્યાય, એ અનેે જ નિયમથી જ વૃતિ થાય છે, આ જાતે જ સમજવા જેવી વાત છે. જ્યારે દ્રવ્ય અને પર્યાયમાં વૃદ્ધિ થાય છે તે સમયે ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિ ભજનીય હોય છે—તે કયારેક વધે પણ છે કયારેક નથી પણુ વધતા, કારણ કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષેત્ર અને કાળ સ્થૂળ છે. એક જ નભઃપ્રદેશરૂપ ક્ષેત્રમાં અનંત સ્કંધાના અવગાહ થઈ રહ્યો છે તેથી એ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy