SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ नदीको लक्षणेऽवधिविषये सति, तस्यैवासंख्येयकालपरिच्छेदकस्यावधेः क्षेत्रतः परिच्छेद्यतया द्वीपसमुद्रास्तु भाज्या विकल्पयितव्याः । कस्यचिद्-असंख्येयाः २, कस्यचित् संख्येयाः२, कस्यचिद् एकदेशः ३ इत्यर्थः । अयं भावः____ यदा इह मनुष्यस्य असंख्येयकालविषयोऽवधिरुत्पद्यते, तदानीमसंख्येया द्वीपसमुद्रास्तस्य विषयः ।। यदा तु बहिद्वीपे समुद्रे वा वर्तमानस्य कस्यचित् तिरश्चः असंख्येयकालविषयोऽवधिरुत्पद्यते, तर्हि तस्य संख्येया द्वीपसमुद्रास्तस्य विषयो भवति ।। तथा-यस्य मनुष्यस्य असंख्येयकालविषयोऽवधिर्जायते, तदानी तस्य क्षेत्रतः स्वयंभूरमणस्य द्वीपस्य समुद्रस्य वा एकदेशोऽवधेविषयः, तथा मनुष्यकाल को विषय करनेवाला होगा उस अवधिज्ञान के क्षेत्र की अपेक्षा को लेकर द्वीप और समुद्र विषयतया भजनाय होंगे-किसी का वह असंख्यात द्वीप समुद्रों को, किसी का वह संख्यात द्वीप समुद्रों को और किसी का वह उनके एक देश को जाननेवाला होगा। इसका तात्यर्य इस प्रकार है-जिस समय यहां मनुष्य के असंख्यातकालविषयक अवधिज्ञान उत्पन्न होगा उस समय उस अवधिज्ञान के असंख्यात द्वीप और समुद्र विषयभूत होंगे, परन्तु जब बाहिर द्वीप समुद्र में वर्तमान किसी तिर्यच के असंख्यात काल को विषय करनेवाला अवधिज्ञान उत्पन्न होगा तो वह उसका अवधिज्ञान संख्यात द्वीप और समुद्रों को विषय करनेवाला होगा। तथा जिस मनुष्य के असंख्यात काल को विषय करनेवाला अवधिज्ञान उत्पन्न हुआ है उसका वह अवधिज्ञान उस समय क्षेत्र की अपेक्षा अन्तिम स्वयंभूरमण द्वीप के और समुद्र के एक देश को विषय વિષય કરનારું હશે તે અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાને લઈને દ્વીપ અને સમુદ્ર વિષયતયા ભજનીય હશે-કે તે અસંખ્યાત દ્વીપ સમુદ્રોને, કોઈનું તે સંખ્યોત દ્વિીપ સમુદ્રોને, અને કેઈનું તે તેમના એક દેશને જાણનારું હશે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે સમયે અહીં મનુષ્યને અસંખ્યાતકાળવિષયક અવધિજ્ઞાન ઉત્પન્ન થશે તે વખતે તે અવધિજ્ઞાનના અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર વિષયભૂત થશે, પણ બહાર દ્વીપ સમુદ્રમાં વર્તમાન કેઈ તિર્યંચને અસંખ્યાતકાળને વિષય કરનારૂં અવધિજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તેનું તે અવધિજ્ઞાન સંખ્યાત દ્વીપ અને સમુદ્રોને વિષય કરનારું હશે. તથા જે માણસને અસંખ્યાત કાળને વિષય કરનારૂં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેનું તે અવધિજ્ઞાન તે સમય ક્ષેત્રની અપેક્ષાએ અન્તિમ સ્વયંભૂરમણ દ્વિીપના અને સમુદ્રના એક દેશને વિષય કરનારું હશે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy