SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ नन्दीसूत्रे उच्यते-अस्याः पविधकल्पनाया भेदोऽवश्यं मन्तव्यः । घनाद्यक्रान्ता ये आकाशप्रदेशास्तेषां संख्या समत्वविषमत्वेन चिन्त्ये, किं तु घनादीनां मध्याद् यः कश्चिद् रचनाविशेषोऽवधिज्ञानिनः सर्वासु दिक्षु भ्राम्यमाणो बहुतरं क्षेत्र की संख्या तुल्य ही है। यद्यपि संवृत अवस्थामें रक्खा हुआ नेत्रपट पसारने पर जगह अधिक घेरता है, इस तरह वह पहिले की अपेक्षा अधिक प्रदेशों को घेरने वाला मानना चाहिये, परन्तु संवृत अवस्थामें जितने स्थान को उसने घेर रक्खा है उतने स्थान में भी असंख्यात प्रदेश हैं और जितने स्थान को बादमें उसने पसारने पर घेरा है उतनेमें भी असंख्यात ही प्रदेश हैं । इस अपेक्षा से यहां स्वस्थानमें प्रदेशों की संख्या तुल्य बतलाई गई है। इस अपेक्षा को लेकर ऐसा कहना है कि या तो अवगाह के दो भेदो वाला घन मानो, प्रतर मानो या श्रेणि मानो । इन छह भेदों की कल्पना करना व्यर्थ है । कारण इनमें कोई भेद नहीं बनता है। उत्तर-ऐसा कहना ठीक नहीं है । कारण इस छह प्रकार की कल्पनामें भेद तो अवश्य मानना चाहिये। यहां यह विचार नहीं किया गया है कि घनादि द्वारा आक्रान्त जितने आकाश के प्रदेश हैं वे सम हैं या विषम हैं। यहां तो यह प्रकट किया जा रहा है कि इन घन आदि कों में से जो कोई रचनाविशेष अवधिज्ञानी की समस्त दिशाओंमें જો કે સંવૃત્ત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ વિસ્તારવાથી જગ્યા વધારે ઘેરે છે, આ રીતે તે પહેલાં કરતાં વધારે પ્રદેશને ઘેરનાર માનવે જોઈએ, પણ સંવૃત્ત અવસ્થામાં જેટલાં સ્થાનને તેણે ઘેરી રાખેલ છે એટલાં સ્થાનમાં પણ અસંખ્યાત પ્રદેશ છે, અને જેટલા સ્થાનને ત્યાર પછી તેણે વિસ્તાર પામતાં ઘેરેલ છે એટલામાં પણ અસંખ્યાત જ પ્રદેશ છે આ અપેક્ષાએ અહીં સ્વસ્થાનમાં પ્રદેશની સંખ્યા તુલ્ય બતાવેલ છે આ અપેક્ષાને લઈને એવું કહેવું જોઈએ કે કાંતે અવગાહનને બે ભેદેવાળો ઘન માને, પ્રતર માને કે શ્રેણિ માને. એ છ ભેદની કલ્પના કરવી તે વ્યર્થ છે, કારણ કે તેમાં કોઈ ભેદ બનતું નથી. ઉત્તર–એમ કહેવું તે બરાબર નથી. કારણ કે તે છ પ્રકારની કલ્પનામાં ભેદ તો જરૂર માનવો જોઈએ. અહીં આ વિચાર કરવામાં આવ્યો નથી કે ઘનાદિ વડે આકાન્ત જેટલા આકાશના પદાર્થ છે તેઓ સમ છે કે વિષમ છે? અહીં તે આ પ્રગટ કરાય છે કે એ ઘન આદિમાંથી જે કોઈ રચનાવિશેષ અવધિજ્ઞાનીની સમસ્ત દિશાઓમાં ઘુમતા બહતર ક્ષેત્રને સ્પર્શ કરે છે એજ ગ્રાહ્ય
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy