SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नव्याकरणसूत्रे सैन्य द्वारा दूसरों पर हिंसा के अभिप्राय से आक्रमण काना। यह सैन्यमर्दन प्राणिहिंसाका कारण होता है फिर भी इसे जो प्राणिहिंसा रूप कहा है वह उपचार से ही कहा गया जानना चाहिये, यह पन्द्रहवा भेद १५। जीव का प्राण से वियुक्त करना यह व्युपरमण है । यह सोलहवां भेद १६ । प्राणिहिंसाको जो परभर सकम कारक कहा है उसका भाव यह है कि यह प्राणिहिंसा नरकनिगोदादि चनुर्गनिरूप ससारमे परिभ्रमण का कारण बनता है। यह सत्रहवां भेद हआ १७। इस माणिहिंसा के प्रभाव से जीव नरकादि दुर्गतियों में ही जाकर जन्म लेना है इसलिये यह दुर्गति प्रपातरूप कहा है, यह अटारनां भेद १८। सकल पापोंका यह कोपक-उत्पादक है, इसलिये इसे पापकोप कहा गया है । अथवा पाप, कोप का कार्य होता है इस अभिप्राय से यह प्राणिहिमा क्रोध स्वरूप है ऐसा भी कहा जा सकता है। यह उनीमया भेद १९ । इस प्राणिहिंसा को करने वाला व्यक्ति केवल पाप का ही आलिंगन मरता है-पापकर्म को बांधता है, इसलिये प्राणवध पापलोभरूप है । यह वीसवां भेद २० । छविच्छेद-छवि का अर्थ शरीर है, इसका छेदना छविच्छेद है। प्राणवध में शरीर अथवा शरीर के अवयवो का छेदन होता ही है, इसलिये इसे ઉદ્દેશથી બીજા ઉપર આક્રમણ કરવુ આ સન્યમર્દન પ્રાણિવધના કારણરૂપ હોય છે છતાં પણ તેને જે પ્રાણવધરૂપ કહેલ છે તે ઔપચારિક રીતે જ કહેલ છે એમ સમજી લેવું આ ૫ રદ ભેદ થયે જીવને પ્રાણથી વિરુક્ત-રહિત કરે તેને વ્યુપરમણ કહે છે, આ ળિ ભેદ છે માણવધને જે પરભવ ક્રમકારક કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે તે પ્રાણવધ નરકનિગોદાદિ ચાર ગતિરૂપ સમારમાં પરિભ્રમણ કરાવનાર છે આ સર ભેદ છે આ પ્રાણવધના પ્રભાવથી જીવ નરકાદિ દુર્ગતિયોમાં જ જઈને જન્મ લે છે, તેથી તેને દુર્ગતિ પ્રપાતરૂપ કહેલ છે આ અઢારમો ભેદ કે સકળ પાપનો તે કેપક-ઉત્પાદક છે, તે કારણે તેને પાપકપરૂપે દર્શાવ્યું છે અથવા પાપ, કેપનુ કાર્ય હોય છે તે કારણે આ પ્રાણવધ કેપસ્વરૂપ છે, એમ પણ કહી શકાય છે આ ઓગણીસમે ભેદ છે એ પ્રાણવધ કરનાર ચકિત કેવળ પાપનુ જ આલિંગન કરે છે–પાપકર્મો બાધે છે, તે કારણે તે pવધ પાપભરૂપ છે આ વીસમે ભેદ છે છવિચ્છેદછવિ એટલે શરીર, તેન સછવિચ્છેદ કહેવાય છે પ્રાણવધમાં શરીર અથવા શારીરના અવયવોનું છેદન થાય છે તેથી તેને છવિ છેદરૂપ કહે છે આ એથ્વીસમે ભેદ છે પ્રાવધ જીવનને
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy