SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी रीका अ० १ सू० ५ अहिंसापार ककर्तव्यनिरूपणम् कर्तव्य है कि छहकाय के जीवो की रक्षा करे । क्यो कि यह लोक इन्हों जीवों से भरा हुआ है अतः अपनी प्रत्येक प्रवृत्ति सयमित रग्बने से छकाय के जीवों की रक्षा होती है। मुनिजन इस अरिंसा महाबत के पालक होते हैं अतः उनके लिये प्रभु का आदेश है कि वे ऐसे उ7 आहार आदि की गवेषणा करने में निरत रहें कि जो शुद्ध हो, अकृत, अकारित, अननुमोदिन, अनाहत, अनुद्दिष्ठ, अक्रीनकृत, कयकोटिविशुद्ध, शफितादिदोपवर्जित, आधाकर्मादि दोपों से विहीन एव जीवजन्तु रहित हो। ऐसा ही आहारादि उन्हें उनकी सामाचारी के अनुसार कल्पित कहा गया है। इससे विपरीत उनके अहिंसामहाव्रत के प्रतिफल कहा गया है। इसलिये उन्हे उपाश्रय मे दाता द्वारा देने के लिये लाये गये आहार को कभी नहीं लेना चाहिये। चिकित्सा आदि करके जिसभिक्षा की प्राप्ति हो वह भी उन्ह वर्जनीय कही गई है । कारण मुनिजन सिंह वृत्ति के बारक होते हैं और अयाचकवृत्ति वाले होते हैं, इस प्रकार के व्यवहार से प्राप्त भिक्षा में सिंहत्ति का सरक्षण नहीं होता है । भिक्षा की गवेपणा में दभ का आचरण नहीं होना चात्येि, दायक (दाता) की वरतु के रक्षण का प्रश्न नहीं होना चाहिये और न कोई एसी वान ही होना चाहिये कि जिमसे मुनि के જીની રક્ષા કરે કારણ કે આ લે એ જ જીથી ભરેલ છે, તેથી પિતાની દરેક પ્રવૃત્તિ સ યમિત રાખવાથી છવાયના જીવોની રક્ષા થાય છે મુનિજન આ અહિંસા મહાવ્રતના પાલક હિય છે, તેથી તેમને માટે ભગવાનને આદેશ છે કે તેઓ એવા કચ્છ આહાર આદિની ગવેષણ કરે કે જે શુદ્ધ હોય, અકૃત, અકારિત, અનુદિત, અનાહત, અનુદ્દિષ્ટ, અકીતકૃત, નવટિ વિશુદ્ધ શકિત આદિ દેવ રહિત, આવાકર્માદિ દેથી રહિત અને જીવજન્ત રહિત હાય એવો આહાર જ તેમની સમાચારી અનુસાર તેમને માટે જો તે કહેલ છે તેનાથી ઉલટે આહાર અહિસા મહાવ્રતને પ્રતિકળ ગણાય છે તેથી તેમણે ઉપાયમા દાતા દ્વારા અપરણ કરવા માટે લેવાયેલ આહાર કદી લેવું જોઈએ નહી ચિકિત્સા આદિ કરીને જે જિલ્લાની પ્રાપ્તિ થાય તે પણ તેમને માટે ત્યાજ્ય ગણેલ છે, કારણ કે મુનિજન સિહવૃત્તિના ધારક હોય છે તથા અયાચક વૃત્તિ વાળા હોય છે આ રીતે મેળવેલ આહામા બિહવૃત્તિ તથા અયાચકવૃત્તિનું સક્ષણ થતું નથી ભિલાની વેષણમાં દભનું આચરણ થવું જોઈએ નહી, દાતાની વહુના -લણનો પ્રશ્ન થવો જોઈએ નહી કે કઈ વાત ન બનવી જોઈએ કે જેથી મુનિના આચારવિચમા અન્તર પડે
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy