SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीफा अ १ सू० ४ अहिंसाप्राप्तमहापुरुपनिरूपणम् ६०१ में नहीं आया। इसका कारण केवल यही दुआ कि उनकी अन्तरग दृष्टि इस महनीय तत्व तक गहराई के साथ नही परेच पाई। इसके वास्त वि अन्तरग स्वरूप का विवेचन यदि हमे कहीं मिलता है तो वह एक वीतराग परपरा में ही मिलता है। इसका कारण यहाँ यह हुआ कि जिन तीर्थकर गगधर आदिकों ने उस तत्व का विवेचन किया वे यहुत ही बड़ी समष्टिवाले थे। ज्ञान के पूर्ण विकास से वे इतने अधिक विज्ञानी पन चुके थे कि प्रत्येक पदार्थ अपनी समस्त अवस्थाओ के साथ उनके उस विशिष्ट जान में दर्पण मे प्रतिनिम्न की तरह स्पष्ट रूप से प्रतिविम्बित झलकता रहता या । अत• इस प्रकार के ज्ञान से उन्होंने अहिंसा भगवती के वास्तविक स्वरूप का दर्शन किया है तभी जाकर उन्होंने अपने सिद्धान्तो में इसका सूक्ष्मातिसूक्ष्म विवेचन किया है। यह विवेचन उमस्थों से नहीं हो सका । यही यात सूत्रकारने अपने इस सूत्र द्वारा प्रदर्शित की है वे कहते है कि इस अहिंसा भागवनी के दर्शन उन महापुरुपोंने किये है कि जो अपरिमित केवल ज्ञान और दर्शन के अधिपति थे। शील, विनय, तप और सयम से जिन्होंने अपनी आत्मा को पिलकुल 'सौटची के' सोने जैसा बना लिया था। जिनके पास राग द्वेष से विशाल योधा पछाड़ खाकर सर्वथा विनष्ट हो चुके ગ્રામ કેવળ એ જ આવ્યું કે તેમની અન્તરગ દૃષ્ટિ આ મહાન તત્વમાં ઉડાણથી પ્રવેશી નથી તેના વાન્તવિક અન્તરગ રવરૂપનું વિવેચન આપણને વિતરાગ પર પગ સિવાય અન્ય સિધ્ધાતેમા મળતું નથી તેનું કારણ એ છે કે જે તીર્થ કર, ગણધર આદિએ આ તત્વનું વિવેચન કર્યું છે તેઓ બહુ જ દીર્ઘદૃષ્ટિવાળા હતા જ્ઞાનના પૂર્ણ વિકાસથી તેઓ એટલા બધા વિજ્ઞાની બની ગયા હતા કે પ્રત્યેક પદાર્થ તેની સમસ્ત અવસ્થાઓ સહિત તેમના એ વિશિષ્ટ જ્ઞાનથી જેમ દર્પણમાં પ્રતિબિંબ દેખાય તેમ સ્પષ્ટરૂપે દેખાતા હતા, તેથી એ પ્રકારના જ્ઞાનથી તેમણે ભગવતી અહિંસાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કર્યું હતું, તેથી જ તેઓએ પિતાના સિદ્ધાન્તોમાં તેનુ સૂમિમાં ચમ વિવેચન કર્યું છે, આ વિવેચન ઘો વડે થઈ શકયું નહીં એ જ વાત સૂત્રકારે પિતાના આ સૂત્ર દ્વારા પ્રદર્શિત કરી છે તેઓ કહે છે કે આ ભગવતી અહિંસાના દર્શન તે મહાપુએ કર્યા છે કે જેઓ અનન્ત જ્ઞાન અને દર્શનના અધિપતિ હતા, જેમણે શીલ, વિનય, તપ અને સયમ દ્વારા પિતાના આત્માને “સે. ટચના ” ના જે વિશુદ્ધ બનાવ્યું હતું જેમની પાસે રાગદ્વેષરૂપી સમર્થ ઢા ભે ભેગા થઈને તદ્દન નષ્ટ થયા હતા ત્રણેક જેમની
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy