SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ %3 २३० प्रश्न याकरणसूत्रे अपना व्यापार आदि करते है उनसे ये यों का दियो करते है कि तुम्हारा यह ऊँट देखने में तो बड़ा सुहावना लगता है परतु इसकी चाल तो कोई ढग की ही नहीं है, इसे जैसे भी हो सुन्दर चाल चलना मिपलाओ! इसी तरह जो वेलों के मालिक सेते है उनसे भी ये समय पर ही उप देश भरी बातें घनाया करते है, उनसे कारते है-तुम्हारे बैलों की यह जोड़ी देखने में तो बड़ी सुन्दर मालम पड़ती है, परन्तु देयो इमकी चाल कुछ भी नहीं है, अतः यह गाड़ी आदिमें जोतने पर सून तेज चाल चले इस तरह की चाल सीचाओ, जगलमें एक गाय सा जानवर होता है जिसे रोश कहते है, यह चलनेमे बड़ातेज होता है । सो तुम जैसे भी रो सके इसको पकड़वा कर मगाओ और अपने घर पर रपकर ऊस रोझका जैसे भी हो सके पहिले चशमें लाओ, बादमे उसको जगल की चाल छुडाकर अच्छी चाल चलने में ढालो, इससे तुम्हें आने जानेमें समयकी बडी बचत होती रहेगी। इसी तरह तुम येटे२ क्या करते रहते हो ? घोडी के पछेडोंको, हाथियों के बच्चों को, मेपों (मेंढे)को, कुक्कुटों (मुगो)को, पैसे देकर खरीदो, और खिला पिलाकर जप चे सून मस्त हो जावे तब इन्हें बेच दिया करो इसमे तुम्हे बहुत अधिक लाभ होगा। तथा कुछ रुजगार कही चलता हो तो इस प्रकार बैठे रहने मे तुम्हें क्या लाभ વ્યાપારની ચીજ લાવવા લઈ જવામાં ઉપયોગ કરનારને તે કહે છે કે તમારો આ ઊંટ દેખાવમાં તે ઘણે સુદર લાગે છે પણ તેની ચાલ કઢગી છે તેને ગમે તે પ્રકારે સારી ચાલ ચાલતા શીખવાડે એ જ રીતે બળદના માલિકને પણ તે વાર વાર ઉપદેશ સલાહ આપ્યા કરે છે કે તમારા બળદની આ જોડી દેખાવમાં તે ઘણી સુ દર છે, પણ તેની ચાલ ઘણી ધીમી છે, તો તેને ગાડી આદિની સાથે જોડવામાં આવે તે ઝડપથી ચાલે એવી ચાલ શીખવાડે જગલમા ગાય જેવું એક પ્રાણી હોય છે, તેને રેઝ કહે છે, તે ચાલવામાં ઘણુ ઝડપી હોય છે તમે ગમે તે રીતે તે રેઝને પકડી મગાવો, અને તમારે ઘેર રાખીને તેને ગમે તે રીતે પહેલા વશ કરે પછી તેને જ ગલી ચાલ છોડાવીને સારી ચાલ ચાલતા શીખવો, તેમ કશ્વાથી તમને અવર જવ રમા સમયને સારે બચાવ થશે એજ રીતે તે અસત્યવાદી લેકે બીજાને કહે છે કે–તમે બેઠા બેઠા શુ કરે છે ? ઘેડાના વોરાને, હાથીઓના બચ્ચાને ઘેટાઓને, કૂકડાઓને પૈસા આપીને ખરીદ કરો, અને તેમને ખવરાવી પીવ રાવીને ત્યારે તેઓ સારી રીતે હૃષ્ટ પુષ્ટ થાય ત્યારે વેચી દે, તેથી તમને સારો લાભ થશે તથા કઈ ધ ધ ન ચાલતું હોય તે આ રીતે બેસી રહે
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy