SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1070
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रभव्याकरण भेत्तव्यम् न इन्तव्यम् न जुगुप्मारत्तिकाऽपि लभ्या उत्पादयितुम् । पव जिहवे. न्द्रियभावनाभारितो भवति अन्तरात्मा-जीवः मुनिः। ततश-मनोज्ञामनोन्नसुरभि दुरभिरागद्वेपे प्रणिहितारमा साधुर्मनोनचनकायगुप्तः संवृतः प्रणिहितेन्द्रियः-एमां संग्रहो योभ्य 'धम्म' धर्म 'चरेज्ज' चरेत् अनुतिष्ठेत् ।। मू० १० ॥ नाश नहीं करना चाहिये । और न अपने मनमें भी उस पर जुगुप्सा वृत्ति जगे ऐसी चेप्टा ही करनी चाहिये । इस प्रकार से 'जिदाहन्द्रिय मुझे वश में करनी चाहिये अन्यथा महान् अनर्थ का भागी मुझे होना पडेगा' इस प्रकारकी जिला इन्द्रियकी भावना से भारित जय मुनि हो जाता है तब वह मनोजरूप एच अमनोत्प सुरभिदुरभि इस में राग देप करने से रहित बन जाता है । इस प्रकारकी स्थिति से सपन्न थना हुआ साधु अपने मन, वचन, और कायरूप तीन योगा को शुभ और अशुभ के व्यापार से रहित कर लेता है और इस इन्द्रिय के सवरणसे युक्त बन जाता है । इस तरह रसनेन्द्रिय के सवरणसे युक्त रोकर वह चारित्ररूप धर्मका पालन करने में सर्व प्रकारसे दृढ हो जाता है। भावार्थ-इस सूत्रद्वारा सूत्रकारने इस व्रत की चौथी भावना का स्वरूप प्रदर्शित किया है । उसमे उन्होने यह समझाया है कि माधुको अपनी रसना इन्द्रिय को रुचिकारक एव अरुचिकारक रसो के आस्वादजन्य रागद्वेपके पक्षपात से ररित कर लेनी चाहिये, तभी जा कर वह रसनेन्द्रिय विजयी हो सकता है । ऐसा नहीं होना चाहिये कि જોઈએ પિતાના મનમાં કે પારકાના મનમાં તેના પ્રત્યે જુગુપ્સાવૃત્તિ થાય તેવું વર્તન કરવું જોઈએ નહી, આ રીતે “મારે જિલ્લા ઈન્દ્રિયને વશ રાખવો જોઈએ નહી તે માટે મહાન અનર્થને પાત્ર બનવું પડશે” આ પ્રકારની જિલ્લા ઇન્દ્રિયની ભાવનાથી જ્યારે મુનિ ભાવિત થાય છે ત્યારે તે મને અને અમને રૂપ, સુંદર અને અસુદર દ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષથી રહિત બની જાય છેઆ પ્રકારની ભાવનાથી યુક્ત બનેલ સાધુ મન, વચન અને કાય, એ ત્રણે યોગોને શુભ અને અશુભ વ્યાપારથી રહિત કરી લે છે અને આ ઈન્દ્રિયના સવરણથી યુક્ત બની જાય છેઆ રીતે રસના ઈન્દ્રિયના સવરણથી યુક્ત થઈને તે ચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં બધી રીતે દઢ બની જાય છે ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે આ વ્રતની ચોથી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં તેમણે સમજાવ્યું છે કે સાધુએ પિતાની રસના ઈન્દ્રિયને ચિકર અને અરૂચિકર રસોના આસ્વાદને કારણે ઉત્પન્ન થતા રાગદ્વેષને પક્ષ પાતથી રહિત કરવી જોઈએ, ત્યારે જ તે રસનેન્દ્રિય પર વિજય મેળવી શકે
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy