SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ २० आवश्यकमूत्रस्य हारस्त्रुट्येत प्रतिष्ठाहानिश्च जायेत, राजद्वारे सातिशय दण्डनीयश्च भवेत् । एव प्रतिक्रमणविपयेऽपि योद्धव्यम् । ननु इयमावश्यकक्रिया श्रापकश्राविकाणा सर्वेपामेव करणीयेति तु युक्तम् गृहस्थत्वेन तेपा पापसभवात् , जिनेन्द्रशासनप्रतिपालकाना साधूना तु सर्वसावधयोगनिवृत्त्यभ्युपगमेन मनोवाकायमहत्तयो विशुद्धा एव भवन्ति कथ पुनस्तेपा पापसभवो येन देवसिकादिमतिक्रमणैस्तेपामपि तच्छुद्धिः कर्तव्या भवेत् ' इति चेदत्रोच्यते _ यथा तालकनियन्त्रितकपाटावरुद्धगृहेऽपि येन केनचित्मकारेण रजःलोकनिन्दा होगी, तथा न्यायालयमे दण्ड पावेगा । यही बात प्रतिक्रमण के विषयमें समझना चाहिए। प्रश्न यह है कि आवश्यक क्रिया सब श्रावक श्राविकाओ को तो करनी चाहिये, क्योंकि वे गृहस्थ है और गृहस्थ होने से पाप लगने की सभावना है, किन्तु जिनेन्द्र भगवान के शासन का पालन करने वाले साधु और साध्वी तो सावद्य के सर्वथा त्यागी होते हैं, उनके मन वचन और काय की प्रवृत्ति विशुद्ध ही होती है, इन्हें पाप कैसे लग सकता है कि जिसके कारण देवसिक आदि प्रतिक्रमण करके उन्हें भी पाप की शुद्धि करना आवश्यक हो। इसका समाधान यह है कि जैसे बिलकुल बन्द मकान में સમયે પણ કરજ ચૂકાવી નહિ શકે તે પ્રતિષ્ઠાની હાનિ સાથે લેનિન્દા થશે તેમજ ન્યાયની અદાલતમાં દડ થશે, એજ પ્રમાણે પ્રતિકમણના વિષયમાં સમજવું नय આ આવશ્યક ક્રિયા સર્વ શ્રાવક શ્રાવિકાઓએ તે કરવી જ જોઈએ કારણ કે તે ગૃહસ્થ છે, અને ગૃહસ્થ હોવાથી પાપ લાગવાને સ ભાવ છે, પરંતુ જિનેન્દ્ર ભગવાનના શાસનનુ પાલન કરનારા સાધુ અને સાધ્વી તે સાવધના સર્વથા ત્યાગી હોય છે, તેમના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ વિશુદ્ધજ હેય છે તેમને પાપ કેવી રીતે લાગી શકે છે? કે જે કારણથી દેવસિક આદિ પ્રતિ ક્રમણ કરીને તેમણે પણ પાપની વિશુદ્ધિ કરવી જરૂરી હોય? તેનું સમાધાન એ છે કે જે પ્રમાણે એકદમ બધ કરેલા મકાનમાં પણ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy