SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ आवश्यकमुत्रस्य ॥ चौरासी लास जीव योनि का पाठ ॥ सात लाख पृथ्वीकाय, सात लाख अप्काय, सात लाख तेउकाय, सात लाख वायुकाय, दश लाख प्रत्येक वनस्पतिकाय, चौदर लाख साधारण चनस्पतिकाय, दो लास वेइन्द्रिय, दो लाख तेइन्द्रिय, दो लाख चउरिन्द्रिय, चार लाख नारकी, चार लाख देवता, चार लाख तिर्यञ्च पचेन्द्रिय, चौदह लाख मनुष्यकी जात ऐसे चार गति में चौरासी लाख जीव-योनि के सूक्ष्म चादर पर्याप्त अपर्याप्त जीवों में से हालते चालते उठते पैठते सोते किसी जीव का हनन किया हो, कराया हो, हनता प्रति अनुमोदन किया हो, छेदा हो, भेदा हो, किलामणा उपजाई हो, मन वचन काया करके अठारह लाख चौबास હુથી તમથી, દાન, શીયળે, તપ, ભાવે, ગુણે કરી અધિક છે, બે વખત આવશ્કય પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પિવાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે, ત્રણ મને રથના ચિતવનાર છે, દુબળા-પાતળાવની દયાના આણનાર છે, જવ અજીવ આદિનવ તત્વના જાણનાર છે, એકવીશ શ્રાવકેના ગુણે કરી હિત છે, પરધન પત્થર બાબર લેખે છે, પરસ્ત્રી માત બેન સમાન લખે છે, દઢધમી, પ્રિયધમી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મને ૨ ગ હાડ હાડની મીંજા લાગ્યા છે એવા શ્રાવક, શ્રાવિકા, સ વર, પિવા, પ્રતિક્રમણમાં બિરાજતા હશે તેમને આજના દિવસ સબધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યો હોય, તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવુ છુ ) સાધુ-સાધ્વીને વાદુ છુ, શ્રાવક-શ્રાવિકાને ખમાવુ છુ, રાશી લાખ અવાજેનિના જીવને ખમાવું છું – છ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિક ય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બે ઈદ્રિય, ૨ લાખ તેઈદ્રિય, ૨ લાખ રેટિંય, ૪ લાખ નારદી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિર્યંચ પચેદિય, ૧૪ લાખ મનુષ્ય જાતિ, એ ચોરાશી લાખ છવાજેનિના જીવને હાલતા ચાલતા, ઉઠતા, બેસતા જાણતા અજાણતા, હરયા હાય, હણાવ્યા હોય,
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy