SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका, कायोत्सर्गाध्ययनम् -५ २९३ तथा अन्यमत के जानकार मनुष्य या देवता कोई भी विवाद में जिनको छलने में समर्थ नहीं, जिन नही पण जिन सरीखे केवली नहीं पण केवली सरीखे हैं । ऐसे उपाध्ययाजी महाराज मिथ्यात्वरूप अधकार के मेटनहार, समकित रूप उद्योत के करनहार, धर्म से डिगते प्राणी को स्थिर करे, सारए, वारए, धारए इत्यादि अनेक गुण करके सहित हैं । ऐसे श्री उपाध्यायजी महाराज आपकी अविनय - आशालना की हो तो हे उपाध्यायजी महाराज ! मेरा अपराध बारम्वार क्षमा करिये, हाथ जोड, मान मोड, शीस नमाकर तिक्खुत्ता के पाठ રાય से १००८ बार नमस्कार करता हूँ । पाचवें पद " णमो लोए सव्व साहूण " - अढाईद्वीप पन्द्रह क्षेत्र નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ-સાધ્વી વીતરાગ દેવની માનામાં ખિરાજતા હૈાય, તેમને મારી તમારી સમય સમયની વદના હેડો તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાચના નાથ, સાત ભયના ટાલણુહાર, આઠે મના ગાલણુહાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યંના પાલણહાર, દર્શાવધ યંત ધના અજવાળક, ખાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદ્દે સયમના ધરણહાર, ખાવીશ પનિષદ્ધના જિતણુહાર, સત્તાવીશ સાધુજીના ગુણૅ કરી સહીત ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીન લેનાર, ખાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના લેગી, કચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે ધન્ય મહારાજ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે વિચરે છે, અમે અપરાધી, દીનકિંકર, ગુહીન અહીં બેઠા છીએ આજના દિવસસ બધી આપના જ્ઞાન, દર્શન, ચર્ચા-ત્ર, તપને વિષે અવિનય, આશાતના, અકિત અપરાધ થયેા હાય, તા હાથ જોડી, માન મેાડી, મસ્તક નમાવી ભુજો ભુો કરી ખમાવુ છુ (અહીં તિખ઼ત્તાના પાઠ ત્રણ વખત કહેવા) પાચમા ખામણા પાંચમા ખામણુા પાંચ ભરત, પાંચ ઈરવત પાચ મહાવિદેહ એ અઢી ટ્રીપ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy