SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ २९१ मुनितोपणी टीका, कायोत्सर्गाध्ययनम्-५ चौथे पद श्री उपाध्यायजी, पच्चीस गुण करके सहित (ग्यारह अग, घारह उपांग, चरणसत्तरी, करणसत्तरी-इन पचीस गुण करके सहित), ग्यारह अग का पाठ अर्थ सहित सम्पूर्ण जानें, १४ पूर्व के पाठक और निम्नोक्त वत्तीस सूत्र के जानकार हैं। તે સિદ્ધશિલા ઉપર એક જોજન, તેના કેટલા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવતજી નિર જન નિરાકાર બિરાજી રહ્યા છે તે ભગવતજી કેવા છે? અરે, અગધે, અસે, અફાસે, અમૃતિ, અવિનાશી, ભૂખ નહિ, દુખ નહિ, રાગ નહિ, શેક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અન ત અનત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે ધન્ય સ્વામીનાથ? આપ શ્રી સિદ્ધક્ષેત્રને વિષે બિરાજે છે, હું અપરાધી દીકિંકર, ગુણહીન અહીં બેઠે છુ, આપના જ્ઞાન દર્શનને વિષે આજના દિવસમાં બધી અવિનય, અશાતના, અભકિત અપરાધ થયે હોય તે હાથ જોડી, માન મેડી, મતક નમાવી ભુજ ભુજે કરી ખાવુ છુ (અહીં તિyત્તાને પાઠ ત્રણ વખત કહેવ) ત્રીજા ખામણા–કેવળી ભગવાનને ત્રીજા ખામણું પચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજતા જયવતા કેવળી ભગવાનને કરૂ છુ તે સ્વામી જઘન્ય હોય તે બે કોડ અને ઉત્કૃષ્ટ હોય તે નવઠ્ઠોડ કેવળી, તે સર્વને મારી તમારી સમય સમયની વદના છે તે સ્વામી કેવા છે? મારે તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દેખી -હ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે ચૌદરાજુ લોક અ જલિ-જલ– પ્રમાણે જાણી દેખી રહ્યા છે, અનતુ જ્ઞાન છે, અનતુ દર્શન છે, અનતુ ચારિત્ર છે, અને તે તપ છે, અને તે પૈર્ય છે, અને તે વીર્ય છે-એ ષટે (છ) ગુણે કરી સહિત છે ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના ચાર કર્મ પાતળા પડયા છે મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીના સદેહ ભાગે છે સગી, અશરીરી, કેવળજ્ઞાની, કેવળદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ભાયિક સમકિત, શુકલ ધ્યાન, શુકલ લેશ્યા, શુભ ધ્યાન, શુભ ગ, પડિત વીર્ય આદિ અન તે ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામી ગામાગર, નગર, ગયહાણી, જ્યા જ્યા દેશના દેતા થકા વિચતા હશે, ત્યાં ત્યાં રાઈસ, તલવર, ભાડ બી, કડબ, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ સ્વામીની દેશના સાભળી કશું પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે? સ્વામીના દર્શન
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy