SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ आवश्यकमूत्रस्य दूजे पद श्री सिद्ध भगवान महाराज पन्द्रर भेदे अनन्त सिद्ध हैं । आठ कर्म खपाय के मोक्ष पहुंचे हैं। (१) तीर्थसिद्धा (૨) અતીર્થસિદ્દી, (૩) તીર્થ સિદ, (૪) કતીરા (૧) વા પુનિદ્રા (૬) બધુ સિક્કા ( લુધિતfણા), (૮) સિંહા (8) પુજિસિદ્ધા, (૨૦) નપુરાવા, (૨) સિદ્ધાં ક્ષય કર્યા છે બાકીના ચાર કર્મ પાતળા પડયા છે મુકિત જવાના કામી થકા વીચરે છે, ભવ્ય જીવના સ દેહ ભાગે છે સગી, સશરીરી, કેવળજ્ઞાની, ચાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાવિક સમકિત, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ સહિત છે, ૬૪ ઇદ્રોના પૂજનીક, વદનિક અર્થનિક છે પડિત વીર્ય આદિ અનત ગુણે કરી સહિત છે ધન્ય તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થા વિચરતા હશે ત્યા ત્યા રાઈસર, તલવર, માડ બી, કેડ બી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ, સ્વામીની દેશના સાભળી કર્ણ પવિત્ર કરતા હશે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, ચરણે મસ્તક નમાવી કાયા પવિત્ર કરતા હશે વ્રત પચ્ચખાણ આદરી આત્માને નિર્મળ કરતા હશે અને પ્રશ્ન પૂછી મનના સ દેહ દૂર કરતા હશે, તેમને ધન્ય છે સ્વામીનાથી આપશ્રી ૫ચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, હું અપરાધી, દીનકિકર, ગુણહીન, અહીંયા બેઠો છુ આજના દિવસ સ બ ધી આપના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભકિત, અપરાધ કીધે હોય તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી, ભુજે ભુજે (વાર વાર) કરી ખમાવુ છુ (અહિં તિખુત્તાની પાઠ ત્રણવાર બોલ) બીજા ખામણા–શ્રી સિદ્ધ ભગતેને બીજા ખામણ અનતા સિદ્ધ ભગવતજીને કરૂ છુ તે ભગવતજીના ગુણગ્રામ કરતા જઘન્ય રસ ઉપજે તે કમની કેડી ખપે, અને ઉત્કૃો રસ ઉપજે તે જીવ તીર્થકરનામગોત્ર ઉપાજે આ ભરતક્ષેત્રને વિષે આ વીશીમાં વીશ તીર્થ કરે સદ્ધ થયા, તેમના નામ કહુ છુ - (૧) શ્રી કષભદેવ સ્વામી, (૨) શ્રી અજિતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) શ્રી અભિનદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભ સ્વામી
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy