SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સેકડ સર્ટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા 1 1 : કેટલાક તારા અભિપ્રાયો શા સ્ત્રોદ્ધાર ના કાર્યને વેગ આપ * તવીસ્થાનેથી (જેન તિ) તા. ૧૫-૨૦ - પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કાણા ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરના સ્થા જેને ઉપાશ્રયમાં બિરાજમાન છે તેઓશ્રી શાસ્ત્રોદ્ધારનું કાર્ય ખૂબ જ અત અને ઉત્સાહથી વૃદ્ધ વયે પણ કરી રહ્યા છે તેઓશ્રી વૃદ્ધ છે છતા પણ આ દિવસ શાસ્ત્રની ટકાએ લખી રહ્યા છે આજ સુધીમાં તેમણે લગ ભગ ૨૦ જેટલા શાસ્ત્રોની ટીકાઓ લખી નાખી છે અને બાકીના સત્રની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનોરથ સેવી રહેલ છે સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવાને આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સ પૂર્ણ બને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ આજ સુધી ઘણા મુનિવરેએ શાસોનું કામ શરૂ કરેલ છે પણ કોઈએ પૂર્ણ કરેલ નથી પૂજ્યશ્રી અમુલખષીજી મહારાજે બત્રીસે શાસ્ત્રો ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સપૂર્ણ બનેલ ત્યારબાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસ્ત્રો ઉપર લખેલ પણ ઘણા શાસે બાકી રહી ગયા પૂજ્ય હતિમલજી મહારાજે એક બે શાસ્ત્રો ઉપરની ટીકાઓના અનુવાદે કરેલ પૂજય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાગ સત્ર ટકા સહિત હિન્દી અનુવાદ સાથે કરેલ શ્રી સોભાગ્યમલજી મહારાજે આચારાગની હિન્દી ટીકા લખેલ પણ સંપૂર્ણ શા ઉપર સકૃત ટીકા હજી સુધી થા જૈન સાધુએ તક્થી થયેલ નથી જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આ શા બધાય છે કે તેઓશ્રી બત્રીસે બત્રીસ શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાસ્ત્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્રો છપાવી પણ દીધા છે અને હજી પણ તે શા વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધ યવાદને પાત્ર છે જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના રૂ ૨૫૧૫ ભરીને લાઈફ મેમ્બર થનારને શાસ્ત્રો તમામ, શાઓઢાર સમિતિ તરફથી ભેટ મળે છે. આ રીતે એક પથ અને દે કાજ બંને રીતે લાભ થાય તેમ છે રૂ ૨૫૧ મા ૫૦૦ રૂપિયાની કિંમતના શાસ્ત્રો મળે એ પણ મોટો લાભ છે અને પ્રવચનની પ્રભાવના કરવાને ધર્મલાભ પણ મળે છે
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy