SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કર સુબઇની એ કૉલેજોના પ્રોકેસરાના અભિપ્રાય સુબઈ તા ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાતીલાલ મગળદાસ પ્રમુખશ્રી અખિલ ભારત જે સ્થા જૈન સાઓહાર મિત, રાજકોટ પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક આવસ્યક, ઉપાસકદશાગ વગેરે સૂત્રા અમે તૈયા આ સત્રા ઉપર સસ્કૃતમા ટીકા આપવામા આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાતરા પણ આપવામાં આવ્યા છે, સસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાતરા જોના આચાર્ય શ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણુ પ્રભુત્વની સચેટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર થામા પાને પાને પ્રગટ થતી માચાશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે ગુજરાતી તથા હિન્દીમા થયેલા ભાષાતરમા ભાષાની શુદ્ધિ અને સરળતા નેાધપાત્ર છે. એથી વિદ્વન્દ્વજન અને સાધારણુ માણુસ ઉભયને સતેષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે ૩૨ સૂત્રામાથી હજુ ૧૩ સૂત્રે પ્રગટ થયા છે ખીજા ૭ સત્રા લખાઈને તૈયાર થઈ ગયા છે આ બધા જ સૂત્રા જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર–સાહિત્યમાં અમૂલ્ય સપત્તિરૂપ ગણાશે એમા સશય નથી ાચાર્યશ્રી આ મહાન કાર્યને જૈન સમાજને વિશેષત સ્થાનકવાસી સમાજના સપૂર્ણ સહકાર સાપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ પ્રે રમણલાલ ચીમનલાલ શાહ સેટ ઝેવિયર્સ કોલેજ મુબઈ પ્રે તારા રમણલાલ શાહ સાન્ડ્રીયા કોલેજ, સુખઇ. * રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોફેસર સાહેબના અભિપ્રાય. જયમાલ જાગનાથ પ્લેટ રાજકેટ, તા ૧૮-૪૫૬ પૂછ્યાચા` ૫ સુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમા વ્યાસ થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયે.ગી થઇ પડશે. સુનિશ્રીએ તૈયાર કરેલા આાચારાગ, વૈકાલિક, શ્રી વિપાકથત વિ મે તૈયા
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy