SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ आवश्यकसूत्रस्य ननु तारताऽपि याश्चामल आपधेत इति चेम, भक्तिमहिम्ना स्वत एवं 'याचितार्थोपलव्यः,परिपकमक्तेस्तथास्वाभाव्यात् । न चैतस्या प्रार्थनायासनिदानल (सकामत्व) प्रसज्जत इति वाच्य, मार्थनाया मोक्षमाप्तित्रिपयकत्वात् । आह-जिनवर्यदातव्य पोधिलाभादिहेतुभूत तहत्तमेव रत्नत्रयोपदेशरूप मिति किमतः परमवशिष्ट दातव्य यत्मार्थ्यते? इति, उच्यते यद्यपि सर्व तैरुपदे शेन दत्तमेवास्ति तथाप्युत्कटभावभक्तिभरितस्येत्थमुक्ती सञ्चिताना ज्ञानावरणी यादीना कर्मणा पक्षयो भाति, तत्प्रक्षयाच मोक्षोपलब्धिरिति । जिनभक्त्यैवाऽऽरोसे इस प्रकार की प्रार्थना उचित ही है, क्योंकि सिद्ध भगवान् कुछ भी न देखें पर भक्तिमान् भव्यों की अपनी अटल भक्ति के प्रभाव से प्रार्थना के अनुसार फल हो जाता है। यह प्रार्थना मोक्षप्राप्ति के लिये है अतः इसे निदानसहित नहीं कह सकते। यहा प्रश्न उठता है कि सिद्ध भगवान् जो कुछ देसकते थे वह मोक्ष मार्ग का उपदेश अरिहत अवस्थामें दे ही चुके हैं फिर क्या शेष रह गया जिसके लिये प्रार्थना की जाती है । इसका समाधान यह है कि इस प्रकार भक्तिमान् भव्यों की उत्कृष्ट भावना से की हुई प्रार्थना के द्वारा पूर्वसञ्चित ज्ञानावरणीय आदि कोका क्षय होकर मोक्षप्राप्ति होती है। પ્રાર્થના ઉચિત જ છે, કારણ કે સિદ્ધ ભગવાન કાઈ પણ આપતા નથી તે પણ ભકિતમાન ભવ્ય જીની પિતાની અટલ ભકિતના પ્રભાવથી પ્રાર્થના અનુસાર ફળ થઈ જાય છેઆ પ્રાર્થના મોક્ષ પ્રાપ્તિ માટે છે, માટે તેને નિતનસહિત કહી શકાય નહિ અહિં એક પ્રશ્ન થાય છે કે, સિદ્ધ ભગવાન જે કાઈ આપી શકે છે તે મોક્ષમાર્ગને ઉપદેશ અરિહત અવસ્થામાં આપી ચુકયા છે પછી શુ બાકી રહી ગયું છે કે જેના માટે પ્રાર્થના કરવામા આવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ પ્રમાણે ભકિતમાન ભવ્ય જીની ઉત્કૃષ્ટ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા પૂર્વ સચિત જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થઈને મોક્ષ પ્રાપ્તિ થાય છે
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy