SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यक्रमूत्रस्य यितु न प्रभवेत् प्रत्युत समूल शीर्येत । एव चाऽऽत्मनो निस्सहायाऽवस्था माभूदित्येतदर्थ प्रतिक्रमणमेव शरणीकुर्वाणैः मियाऽऽचरणपरायणान्त'करणैरवश्य भवितव्य भव्यैः, येन ऐहिकाऽऽमुप्मिकमुखान्यनुभवितुमईताऽधिगम्येत । पतिक्रमणाऽपरपर्यायमिदमावश्यकमवश्यमनुप्ठेय निजव्रतमखण्डीकर्नुका मेन साधुना । अनुष्ठान चेदमितिकर्तव्यतापरिज्ञानमन्तरेणाऽसम्भवि, तच (इतिकर्तव्यतापरिज्ञान) गूढार्थकाना सूत्राणा सरलव्याख्ययैव सम्भवति सुकुमारमतीनामिदानीन्तनजनानाम् । दुःखरूपी कडवा फल देने में समर्थ न हो मके, बल्कि शिथिल होता जाय। आत्मा निस्सहाय न हो इसलिए प्रतिक्रमण की शरण में जानेवाले भन्यो को अन्तःकरणसे क्रिया करने में परायण अवश्य होना चाहिए, जिस से इस लोक और परलोक-सम्बन्धी सुखों की प्राप्ति हो सके। यह प्रतिक्रमण, दूसरा नाम आवश्यक अपने व्रतों को अखण्डित रखने वाले साधु को अवश्य करना चाहिए। यह अनुष्ठान कर्तव्यज्ञान के विना नहीं हो सकता। आजकलके अल्पबुद्धिवालों को कर्तव्यज्ञान तब ही हो सकता है, जब गूढ अर्थवाले सूत्रों की सरल व्याख्या कर दी जाय । નિસ્સાર થઈ જાય, જેથી દુ ખ રૂપી કડવા ફળ આપવા સમર્થ થઈ શકે નહિ અને શિથિલ થઈ જાય આત્મા નિ સહાય ન થઈ જાય એટલા માટે પ્રતિક્રમણના શરણમાં જવા વાળા ભવ્ય જીવેએ ક્રિયા કરવામાં પરાયણ અત કરણવાળા અવશ્ય થવું જોઈએ, જેથી આ લેક અને પરલોક સ બ ધી સુખની પ્રાપ્તિ થઈ શકે આ પ્રક્રિમણ કે જેનું નામ આવશ્યક છે તેને પિતાના વ્રત રૂપ ગણીને અખડિત વ્રત ધારણ કરવાવાળા સાધુઓએ અવશ્ય કરવું જોઈએ આ અનુષ્ઠાન કર્તવ્યજ્ઞાન વિના થઈ શકતું નથી આજકાલના અ૮૫બુદ્ધિ વાળાઓને કર્તવ્યજ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે ગૂઢ અર્થવાળા સૂની સરલ વ્યાખ્યા કરી આપવામાં આવે
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy