SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे इसप्रकार से है-सध्वज-ध्वजा से युक्त हैं. सघण्ट-दोनों और घण्टासहित है, सपताक पताका सहित है, सतरण वरयुक्त-प्रधानतोरण सहित है, सनन्दिघोप-द्वादशप्रकार के वाजों से युक्त है. सकिङ्किणी हेमजालपरिक्षिप्त-क्षुद्रघंटिकावाले हेमजाल से परिवेष्टित है, हैमवतचित्रतिनिशकनकनियुक्त दारुकहिमालय पर्वत पर उत्पन्न हुई तथा विस्मयकारक ऐसी तिनिशक्षविशेपकी सुवर्ण शोभित लकडी से जो बनाने में आया है, सुसंपिन्द्धचक्रमंडलधुराकअच्छी तरह से जिसमें चक्रमण्डल एवं धुरा बांधे गये हैं, कालायस सुकृतनेमियन्त्रकर्मा-उत्तमजाति के कृष्ण लोह से जिसमें नेमियंत्र कर्म की रचना की गई है-अर्थात् चक्रान्तभूस्पर्शिभाग की संघर्षण से रक्षा करने के लिये अरको के ऊपर फल कमण्डलरूप आवरण जिसमें लगाया गया है, आकीर्ण बस्तुरगसुसंप्रयुक्त-आकीर्णजातिके उत्तम घोडे जिसमें जुते है, कुशलनरच्छेकसारथिसुसंपरिगृहीतनिपुणपुरुषों में भी चतुरमारथीद्वारा अच्छी तरह से जो परिगृहोत हो रहा है, शरशत हात्रिंशाणपरिमंडित-शतसंग्व्यक शरों के ३२ संख्यक बाणकोपों से जो परिमण्डित है, सचापशरप्रहरणाऽऽवरणभृतयोधयुद्धसज्ज- धनुषसहित बाणों से, कुन्त, तोमर, परशु आदि शास्त्रों से. एवं कवच आदि उपकरणों से जो परिपूर्ण है, युद्धकारी योद्धाओं के संग्राम के लिये सव--qon सहित छ, सब-मन त२३ घटाया छ, सपता-पतासहित छ, સ તેરણવર ચુત-પ્રધાન તરણ સહિત છે, સનંદિઘોષ-બાર પ્રકારના વાજાઓથી યુક્ત છે. સકિકિણી મજાલ પરિક્ષિત–શુદ્ર (નાની) ઘંટિકાવાળા હમજાલથી પરિવેખિત છે, હૈમવત ચિત્રતિનિશકનકનિકુંકત દાક-હિમાલય પર્વત પર ઉત્પન્ન થયેલી, વિસ્મય કારક તિનિશિવૃક્ષ વિશેષની સુવર્ણ મંડિત લાકડીથી જે તૈયાર કરવામાં આવ્યું છે. સુસંપિનદ્ધચક્રમંડલ પુરાક જેમ ચક્રમંડળ અને ધુરાઓ સુસંબદ્ધ છે, કાલાયસ સુકૃત નેમિયત્રકમ-ઉત્તમ જાતિના કૃષ્ણ લેહથી જેના નેમિયત્રની રચના કરવામાં આવી છે. એટલે કે ચક્રને જે ભાગ ભૂસ્પર્શ કરે છે તેને સંઘર્ષથી રક્ષવા માટે કૃષ્ણ લેહની પાટી જેના પર લગાડવામાં આવી છે. આકીવર તુરગસુસંપ્રયુકત-આકીર્ણ જાતિના ઉત્તમ ઘડાઓ જેમાં જોતરેલા છે, કુશલનરક સારથિ સુપરિગ્રહીત-નિપુણપુરુ માં પણ અતિનિપુણ સારથિ વડે જે સારી રીતે હાંકવામાં આવી રહ્યો છે,શરશત દ્વત્રિશત્તણુપરિમંડિત-સે શરે અને બત્રીશ જેટલા તણિરેથી જે પરિમંડિત છે, સચાપશરપ્રહરણssકરણભૂત યુદ્ધ સજજ-ધનુષ સહિત શરેથી, કુંત, તમર, પરશુ વગેરે શાસ્ત્રોથી, અને કવચ વગેરે ઉપકરણોથી જે પરિપૂર્ણ છે, યુદ્ધ ખેડનારાઓ
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy