SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ राजप्रश्नीयसूत्र .........टीका-'तएणं से'. इत्यादि ततः खलु स चित्रः सारथिः प्रदेशिना राज्ञा एवं पूर्वोक्तमकारेण उक्तः सन् हृष्ट यावत्-यावत्पदेन-हृष्ठतुष्टचित्तानन्दितः प्रीतिमनाः परमसौमनस्यितो हर्ष वशविसर्पदयः करतलपरिगृहीत दशनख शिर आवत मस्तकें अञ्जलिं कृत्वा एवं देवस्तथेति आज्ञाया विनयेन वचन प्रतिशृणोति'-इति संग्रा. ह्यम् । अस्य वाक्यस्यार्थाऽस्यैव सूत्रस्य पञ्चमसूत्र टीकातोऽवगम्य इति प्रति. श्रुत्य नत् महार्थ यावत् प्राभृत गृह्णाति-उपादत्ते, गृहीत्वा प्रदेशिनो राज्ञः अन्निकात्=समोपात् प्रतिनिष्कामति, प्रतिनिष्क्रम्य श्वेतविकाया नगर्या मध्य.. हुए बधाया, और बधाकर उल महाप्रयोजनसाधक यावत् प्राभृत को उन्हें ... दिया, अर्थात् राजा को भेट किया । .... ... , टीकार्थ-प्रदेशी राजाने जब अपने चित्र सारथि से ऐसा कहा तब हृष्ट हुआ, तुष्ट हुआ एवं चित्त में आनन्दित हुओ-मीतियुक्त मनवाला हुआ, परमसौमनस्थित हुआ हर्ष के वश से उसका हृदयहर्षित होने लग गया. उसी समय उसने करतलपरिगृहीत, दशनखसंयुक्त एवं शिर पर आवर्त्तवाली ऐसी अंजलि करके "हे देव ! आप जैसे कहते हैं सो मुझे . प्रमाण है" इस प्रकार कह कर उनकी आज्ञा को बढे विनय के साथ स्वीकार किया, हृष्ट तुष्ट आदि पदों का अर्थ इस सूत्र के पांचवें सूत्र की टीका से जानना चाहिये। इस प्रकार अपने स्वामी की आज्ञा स्वी. कार करके उसने उस महाप्रयोजन साधक यावत् प्राभृत (भेट) को अपने हाथ में ले लिया और लेकर वह प्रदेशी राजा के पास से चला आया और श्वेतविका नगरी के मध्यभाग से होकर अपने घर पर आ गया. वहां आकरके મસ્તકે મૂકી તે જયવિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી અને ત્યારપછી તે મડાપ્રયજન સાધક યાવત્, ભેટને રાજાની સામે મૂકી-રાજને તે ભેટ અર્પિત કરી. , ટીકાર્થ –પ્રદેશી રાજાએ જ્યારે પિતાના ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃષ્ટ, તુષ્ટ, ચિત્તમાં આનંદિત અને પ્રીતિયુકત મનવાળો થયેલ તથા પરમસેમસંસ્થિત થયેલો તે હર્ષાતિરેકથી અતીવ હર્ષિત થઈ ગયે. તેણે તરત જ કરતલ પરિગ્રહીત દશનપસંયુકતું અને મસ્તક પર અંજલિ ફેરવીને કહ્યું-“હે દેવ! જે આપ આજ્ઞા ४ छ भास भाटे प्रमाण३५ छ. अभोणे ही तग ती माझाने ६वीકારી લીધી. હુષ્ટ તુષ્ટ વગેરે પદનો અર્થ આ સત્રની પાંચમાં સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ રીતે પિતાના સ્વામીની આજ્ઞાને સ્વીકારી. તેણે મહાપ્રયોજન સાધક યાવતું ભેટને હાથમાં લીધી અને લઈને તે પ્રદેશ રાજા પાસેથી આવતો રહ્યો . અને શ્વેતવિકાનગરીના મધ્યભાગમાં થઈને પોતાને ઘેર ગયે ત્યાં પહોંચીને તેણે તે
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy