SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂ૮ राजप्रश्नीयसूत्रे हर्प शोकादिकारणसंयोगेऽपि निर्विकारचित्तः, विहग इब सर्वतो विप्रमुक्तःपक्षिवत्सङ्गरहितः, परिवारपरित्यागात् नियतवासरहितत्वाच्च, मन्दर इच अप्रकम्पः-मेरुवत् परिपहोपसर्ग पवनेरविचलितः, शारदसलिलमिव शुद्धहृदयः-यथा शरतो जलं निर्मलं भवति तथा राग परहितत्वान्निर्मलचित्तो भविष्यतीति, खगिविपाणमिव एकजातः खड्गी-आरण्यजीवः तस्य विपाणं-शृङ्गं तद्वद् एकजातः-एकाकी रागादिसहायरहितः । तथा-भारण्डपक्षीव-भारण्डश्वासौ पक्षी च भारण्डपक्षी, अयं द्विजीव स्त्रिचरणशन द्वाभ्यां ग्रीवाम्मा द्वाभ्यां मुखाभ्यां च युक्तः, द्वयोर्जिवियोरेकमेवोदरं भवति, स चाप्रमत्त एव विहरति. तद्वत् आदि कारणों के मिलने पर भी इनके चित्त में काई क्षोभ उत्पन्न नहीं हो सकेगा. निर्विकार चित्तवाले होंगे। पक्षी की तरह सर्वतः विषमुक्त होंगे, सर्वसङ्ग से रहित रहेंगे, परिवार आदि के परित्याग से और-नियत आवास से रहित होने से इनका ममत्वरूप सम्बन्ध किसी के साथ नहीं रहेगा. । मेरू-मन्दर की तरह ये अप्रकम्प होंगे, अर्थात् परीपह-उपसर्गरूप पवन इन्हें विचलित नहीं कर सकेगा, शारद सलिल की तरह शुद्ध होंगे-जिस प्रकार शारदऋतु में जल निर्मल रहता है उसी प्रकार राग-द्वेप रहित से ये निर्मल चित्त रहे।. खगी विपाण-गेंडोंकागृङ्ग की समान ये एकजात होंगे रागादिरूप सहायकों से रहित होने के कारण एकाकी रहेंगे। तथा-भारण्ड पक्षी की तरह अप्रमत्त होंगे, भारण्डपक्षी दो जीववाला होता है. इसके चरण तीन होते हैं-दो ग्रीवाओं से-दो मुखों से यह युक्त होता है, इन दो जीवों का पेट एक होता है. यह अप्रमत्त होकर विचरणशील होता है, इसी સાગરની જેમ તેઓ ગંભીર થશે. હર્ષ શોક વગેરે કારણો હોવા છતાં એ તેમના ચિત્તમાં કેઈપણ જાતને વિકાર ઉત્પન્ન થશે નહિં. તેઓ નિર્વિકાર ચિત્તવાળા થશે; વિહગની જેમ તેઓ સર્વતઃ વિપ્રમુક્ત થશે. તેઓ સર્વસંગથી રહિત થશે. પરિવાર વગેરેના ત્યાગથી અને નિયત આવાસથી રહિત હોવાથી તેઓ મમત્વરૂપ સંબંધ કેઈની સાથે બાંધશે નહિ. મેરૂ-મંદરની જેમ તેઓ અપ્રકંપ થશે. એટલે કે પરીપહ ઉપસર્ગરૂપ પવન તેમને વિચલિત કરી શકશે નહિ. શારદ સલીલની જેમ તેઓ શુદ્ધ થશે. જેમ શરદઋતુમાં પાણી નિર્મળ રહે છે તેમ તેઓ પણ રાગદ્વેષ રહિત હોવાથી નિર્મળ ચિત્તવાળા થશે. ખફી વિષાણ-ગુંડાઓના શીંગડાની જેમ તેઓ એક જાત થશે. રાગાદિરૂપ સહાયથી રહિત હોવા બદલ એકાકી રહેશે. તેમજ ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત થશે, ભારંડપક્ષી બે જીવયુકત હોય છે. તેને ત્રણ પગ હોય છે, બી ગ્રીવાઓ, બે મુખેથી તે યુકત હોય છે. આ બને છનું પેટ એકજ હોય છે,
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy