SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनीटीका. सूर्याभस्योमलकल्पास्थितभगवदनादिकम् हतीतिचेत् अत्रोच्यते रत्नादीनां सारपुद्गलसदृशान् वैक्रियारम्भकपुद्गलान पर्याददते इत्यर्थः इति रत्नादीनां सारतां पुद्गलान्तरे प्रदर्शयितुमेव तदुपादानम्, यद्वा औदारिका अपि पुद्गलादेहीताः सन्तो वैक्रियारम्भकपुद्गल. तया परिणमन्ते पुदगलांनां तत्तत्सामग्रीसमवधानवशात्तथापरिणामित्वात पर्यादाय-गृहीत्वो द्वितीयमपि-द्वितीयबारमपि चिकीर्पितरूपनिर्माणार्थ वैक्रियं समुद्धातेन समवहन्यन्ते, समरहत्य उत्तरवैक्रियाणि इप्सितानि उत्तरकालभावोनि भिन्न कृत्रिमाणि रूपाणि विकुर्वन्ति-वैक्रियशक्तयोत्पादयन्ति । विकृत्य तया देवजनेषु प्रख्यातया उत्कृष्टया-उत्तमया, प्रशस्तविहायोगतिनामोदयात् प्रशस्तया; है कि वे रत्नादिकों के सारभूत पुद्गलों को जैसे वैक्रियारंभक पुद्गलों को ग्रहण करते हैं। यहाँजो एसा कहा गया है कि वे रत्नादिकों के सारथून पुद्गलों को ग्रहण - करते हैं सो यह कथन-पुद्गलान्तर में रत्नादिकों की सारता दिखलाने के लिये ही कहा गया है. अथवा-देवों के द्वारा परिगृहीत हुए औदारिक पुद्गल भी वैक्रिययारंभक पुद्गलरूप से परिणम जाते हैं। क्यों कि पुद्गलों का ऐसा स्वभाव है कि जैसी २ सामग्री का उन्हें समवधान मिलता हैवे उसके वश से वैसे ही परिणाम वाले हो जाया करते हैं। इस तरह उन्होंने रत्नादिको के जैसे यथा सूक्ष्म-सारभूत पुद्गलों को ग्रहण करके दुवारा भी चिकीर्षितरूप का निर्माण करने के लिये बैंक्रिय समुद्घात किया। दुवारा समुद्घात करके फिर उन्होंने ईप्सित उत्तर कालभावी भिन्न कृत्रिमरूपों को वैक्रिय शक्ति द्वारा उत्पन्न किया। उत्पन्न करके फिर वे देवजनों में प्रसिद्ध उत्कृष्ट-उसम, प्रशस्त विहायो-गति नामकर्म के उद। પુદ્ગલે જેવા વિદ્યિારંભક પુદગલેને ગ્રહણ કરે છે અહીં જે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તે રત્ન વગેરેના સારભૂત પુગલેને ગ્રહણ કરે છે તે આવું આ કથન પુદ્ગલાન્તરમાં રત્ન વગેરેની સારતા બતાવવાના ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યું છે. અથવા દે વડે પરિગ્રહીન થયેલા ઔદારિક પુગલે પણ વૈકિયારંભક પુદ્ગલ રૂપમાં પરિણમિત થઈ જાય છે. કેમકે પુગલોની આ જાતની પ્રકૃતિ હેય છે કે જે જાતની સામગ્રીનું તેમને સમવધાન મળે છે, તેઓ તેમના વશથી તેવા જ પરિણામ વાળા થઈ જાય છે, આ પ્રમાણે તેમણે રત્ન વગેરે જેવા યથાસૂમ સારભૂત પુદ્ગલનું ગ્રહણ કરીને બીજી વખત પણ જે જાતના રૂપનું નિર્માણ કરવાની ઈચ્છા હતી તે જાતના રૂપને બનાવવા માટે વૈકિય સમુદુઘાત કર્યો. બીજી વખત પણ સમુદઘાત કરીને તેમણે ઇસિત ઉત્તર કાળભાવી ભિન્ન કૃત્રિમરૂપને વૈકિય શકિત વડે ઉત્પન્ન કર્યા.. ઉત્પન્ન કરીને તે દેવમાં પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ–ઉત્તમ, પ્રશસ્તવિહગગતિ નામકર્મના ઉદયથી
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy